Book Title: Gruhastha Dharmana Bar Vrato Pustika 6 Author(s): Kushalchandravijay Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 5
________________ જ 8 8 8 8 (૫) 3838 सागरचंदी कामो चंदवडिसो, सुदसणो पन्नो: जेसिपीपह पडिमा, अखंडिमा जीविअं ते वि ।। घना सलाहणिजा, सुलसा आनंद कामदेवा; ' पास पसंसह मय वटव्वय तं महावीरो ॥ ભાવાર્થ સામરચંધરાજર્ષિ–ચંદાવર્તસ રાજા-સુદર્શન શેઠ- ધન્ય છે જેમની પૌષધની પડિમા અખંડિત રહી-ખંડિત ન થઈ અને જીવનના અંત સુધી પાળી. તે ધન્ય છેપ્રસંસનીય છે. ભગવાન મહાવીરની શ્રાવિકા સલસા આનંદ અને કામદેવ શ્રાવકે જેમના દઢ વ્રત પશુને શ્રમણ ભગવાન મહાવીર પ્રસે છે. કે સાતમા ઉપાશક દશાંગ સૂત્રમાં-દશ શ્રાવકના ચરિત્ર છે તેના નામ નીચે મુજબ છે. આનંદ શ્રાવક-કામદેવ-ગાથા પતિ ચુલણિ પિતા- સુરાદેવ-ગુહલ શતક C ગાથા પતિ કહકોલિક – શબ્દાલ પુત્ર – મહાશતક – નંદીની પિતા શાલીહિ પિતા જ પૂર્વના શ્રાવ અગીયાર પડિમા વહન કરતા હતા તેનું સ્વરૂપ નીચે મુજબ છે (૧) દશન પઢિમાંઃ સુદેવ, સગુરૂ ને સુધમ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી સમજવા સવીકારે છ આગાર રાખે નહિ-નાચારના આઠ પ્રકારો સારી રીતે નિરતિચાર પાળે. (૨) વ્રત પડિમા: પ્રાણીવધ, અસત્ય ભાષણ, અદગ્રહણ, અબ્રહ્મસેવન અને પરિગ્રહ વગેરે વ્રત ગ્રહણ કરે–તેના અતિચારોને છેડે-ધમકવણમાં પ્રવર્તે અને અનુકંપાથી ભાવિત રહે.. () સામાયિક પડિમાઃ ઉદાસીનતા, માધ્યસ્થ, સંકલેશની વિશુદ્ધિ અનુકૂળતા અમપણું એ પાંચ ગુણને સમુદાય તે સામાયિકપડમાં ઉત્કૃષ્ટી પરિમિત કાળ સુધી પાળે. (૪) પિષધપહિમા-પૂર્વ પૂર્વની પડિકાઓનું (૧થી૩) પાલન કરતા પર્વતાથીએ પષ સ્વીકારે-અતિચારેને તજે- આહાર વગેરેનું સમગ્ર અનુપાલન કરે. (૫) પ્રતિમા પડિમા- પષધ પડિકામાં રાત્રે કાઉસગ્ન કરે-પૌષધ સિવાયના દિવસમાં સ્નાન કરે નહિ-દિવસે જ જમે- જિનેશ્વરનું સ્થાન ઘરે- અને પાંચ મહિના પૂર્વની પતિમાઓ સહિત પાલન કરે. (૬) અપ્રસવજનહિમા- બ્રહ્મચર્ય પાળે શરીર શેભા કરે નહિ-સ્ત્રી સાથે એકતિમાં બેસે નહિ. અતિપરિચય કરે નહિ. શૃંગારી વાત કરે નહિં– છે મહિનાપાલન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34