Book Title: Gruhastha Dharmana Bar Vrato Pustika 6 Author(s): Kushalchandravijay Publisher: Nemi Vigyan Kastursuri Shreni MumbaiPage 10
________________ 38 39 (૮) ઉ ઉs છે જડ જેવી વસ્તુઓ પણ જો અંકુશ મૂકીએ તે ધાર્યા કાર્યો આપે છે, તે માનવ વ્રત પણ અંકુશરૂપી નિયમો-પ્રહણ કરે તો કર્મથી મુકત થઇ, જન્મ મરણને નાશ કરી, પરમ-પદ મેળવી શકે છે. માટે યથાશકિત નિયમો બતે ગ્રહણ કરવા જોઈએ. નવા પાપના દરવાજા બંધ કરી, સંચિત પાપ દૂર કરવા ધમ કરવાને છે | (વધુ માટે શ્રી ગૃહસ્થના છ કર્તવ્યની મંગળમય નિયમાવલી શ્રેણુ નં. ૧ વાંચવી.) -: સભ્ય કુત્વ :કે બાર વત ગ્રહણ કરતાં પહેલાં સમ્યવ-એટલે શ્રદ્ધા ખાસ કરીને જરૂરી છે. શ્રદ્ધા ન હોય તો બાકીના વ્રતે એકડા વગરના મીંડા જેવી છે, માટે પ્રથમ સમ્યકત્વ બાર વ્રત કે કઈ પણ વ્રત સાથે લેવાનું છે. જ શ્રદ્ધા - જીવ-અછવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર- નિર-બંધ-મક્ષ એ નવ તત્વ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા તે સમ્યકત્વ છે. સુદેવ - નવતત્વને બતાવનાર - અઢાર દુષણ રહિત એવા અરિહંત ને સિદ્ધને શુદ્ધ દેવ તરીકે માનવા. સુગુરુઃ પંચમહાવ્રતના પાળનાર શુદ્ધ ધર્મ પ્રરૂપક- કંચન કામિનીના ત્યાગી ચારિત્ર પાળનારને શુદ્ધ ગુરુ માનવા. સુધ:-પી કેવળ ભાષિત અહિંસા-સંયમ ને તપ પ્રધાન એ શુદ્ધ ધર્મ માનવો. નિયમ –સુદેવ-સુદુર ને સુધર્મ ને તરણ તારણ માની મોક્ષ સુખના દાતારને કમ' બુદિએ માનવા-તે સિવાય અન્યને તે બુદ્ધિએ માનવા નહિ-નમસ્કાર કરવો નહિ, અન્ય બુધિએ વ્યવહાર સાચવવા પુરતા માનવા અગર કરવું પડે તેની જયણ. પાંચ અતિચાર તજવા - (૧) શંકા – પ્રભુના વચનમાં શંકા કરવી નહિ. (૨) આકાંક્ષા: બીજા ધર્મોની વાતમાં લેભાઇ તે ધમને સાચે માન નહિ. (૩) વિચિકત્સા - ધમ ક્રિયાના ફળમાં શંકા રાખવા નહિ ત્યાગ મા વખોડવો નહિ. ( મિથ્યાત્વની પ્રશંસા - મિથ્યાત્વીના ઐહિક સુખને ઉપદેશક્રિયા વ્યવહારને વખાણવા નહિ. (૫) પરિચય - મિત્રીને વધુ પરિચય કર નહિ, મિથ્યાવીને બહુ વિશ્વાસ કરવો નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34