Book Title: Gruhastha Dharmana Bar Vrato Pustika 6 Author(s): Kushalchandravijay Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 9
________________ 32 333 ( ૭ ) 1938 પૌષધ શાળામાં રહીશ. તમારે મને કોઈપણ વ્યવહારિક કાર્યોમાં મારી સંમતિ લેવી નહિ તેમ જણુતા પિતે પાષધ શાળામાં ધમનું પાલન કરી રહ્યા છે. સર્ગ કરતાં એક દિવસે કોઈ કુતુહલ દેવે તેને કોટી કરી તે સમયે તેના બતમાં દઢ રહ્યા હતા ક આનંદ શ્રાવકને ૧૧ ડિમાનું વહન કરતાં સુકાઈ ગયા ત્યારે મરણતિક સંલેખના કરીને શુભ પરિણામથતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે શ્રી ગૌતમ વવામિ ગૌચરી નીકળ્યા છે તેમને આનંદ શ્રાવકને અવધાજ્ઞાન થયાના સમાચાર સાંભળી તેઓ આનંદ શ્રાવકને ઘેર આવે છે. આનંદ શ્રાવક શ્રી ગૌતમ રવામિને વંદન કરે છે ને જણાવ્યું કે મને અમુક ક્ષેત્ર સુધીનું અવધી જ્ઞાન થયું છે અને જોઉં છું ત્યારે ગૌતમ રવામિએ કીધું કે શ્રાવાને તું કહે છે તેટલું જ્ઞાન થાય નહિં. માટે તું પ્રાયશ્ચિત લે? + આનંદ કહે છે કે “જન શાસનમાં સત્યનું પ્રાયશ્ચિત લેવાનું કહ્યું છે ખરું? ગૌતમ સ્વામિ કહે છે કે “સત્યનું પ્રાયશ્ચિત ન હોય?” ગૌતમને શંકા થતાં હું પ્રભુને પુછીશ? * પ્રભુ પાસે ગૌતમ સ્વામિએ આવી પૂછ્યું કે હે પ્રભુ આનંદને કે મારે આલેચના લેવી જોઈએ! ભગવંત કહે કે હું મૌતમ! તું આલેચના કર અને આનંદની ક્ષમા માંગ, ગૌતમ ગણધરે આલોચના કરી અને આનંદની ક્ષમા માંગી. કેવી સરળતા! નમ્રતા ! ભકિતભાવ! આનંદ શ્રાવકે ૨૦ વરસ સુધી શ્રાવક ધમ પાળે ૧૧ પડિમા વહન કરી અને એક મહિનાની સંખના કરી સમાધિથી કાળ ધર્મ પામી સૌધર્મ દેવલેકમાં દેવ પણે ઉત્પન્ન થઈ ત્યાંથી ચવા મહાવિદેહમાં મેક્ષે જશે. પૂર્વના શ્રાવકે ઘતે સ્વીકારી કેવી સ્થિરતા રાખતા હતાં તે આપણે પણ માનવજીવનમાં ધમ સાંભળી ભેડા ઘણું ૧/ર તે સ્વીકારીને પણ જીવન ધના બનાવીએ એ જ માનવ જીવન પામ્યાને સાર છે. જ સાચા સુખને માર્ગ मापदां कथितःपन्था इन्द्रियाणाम् असंयमः । तम्जय संपदा मागों, येनेष्टं तेन गभ्यताम् ॥ ઈનિ અસંયમ એ દુખને માગ છે, ઈને સંયમ એ સુખને માગ છે તને યોગ્ય લાગે, તે માગે તું જા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34