Book Title: Gnani Bhaktni Pratibha Author(s): Maganbhai Prabhudas Desai Publisher: Vishvasahitya Academy View full book textPage 1
________________ વિશ્વન્સાહિત્ય અકાદમી ગ્રંથમાળા - ૧૫ જ્ઞાની ભકતની પ્રતિભા [જ્ઞાની કવિ શ્રી. રાયચંદભાઈ] લેખક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્ય ત્રણ છે ? રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૌલૌંચે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે” નામના પુસ્તકથી, ને રસિકને અનટુ ધિસ લાસ્ટ’– સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.” – ગાંધીજી પ્રકાશક વિશ્વ-સાહિત્ય અકાદમી સરદાર-બ્રિગેડ હૅલ, ૧૭૦, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 288