Book Title: Ghoghani Madhyakalin Dhatu Pratimaona Aprakat Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 3
________________ Vol. I.1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુપતિમાઓના.. ૬૯ सं० ११९५ फागुण सुदि ११ श्री ब्रह्माणगच्छे उद्योतनाचार्य संताने ॥ महणा श्रावकेण अरिष्टनेमिबिंबं कारितं । (૮). સં૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૯)ની આ પાર્શ્વનાથ જિનની એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૪) જાલ્યોધરીય (ગચ્છ)ના કોઈ અનુયાયીએ ભરાવેલી. सं०१२०२ ज्येष्ट सुदि ९ श्रीजाल्योधरीय(गच्छे) ------ સામગ્રે તિ સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૮)ની શાંતિનાથ જિનની પ્રતિમા (ઘોઘા ક્રમાંક પર)ની પ્રતિષ્ઠા ધર્મસૂરિ શિષ્ય રામચન્ટે કરાવેલી. વર્ષ જોતાં સંભવ છે કે પ્રસ્તુત ધર્મસૂરિ તે પ્રસિદ્ધ રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મસૂરિ હોય. T૦ ૨૨૩૪ માપ ૪ - - - - શાંતિनाथबिंबं कारितं प्रतिष्ठितं श्री धर्मसूरि शिष्यैः श्री रामचन्द्रे। (૧૦) સં ૧૨૫૮ (ઈ. સ. ૧૨૦૨)ની આ સપરિકર પાર્લાઈતની પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૨) 'ત્રિગુણપથ' નામના સ્થાને (ચૈત્યવાસી) થારાપદ્રગચ્છમાં ઠ૦ રાણકે ભરાવેલી. ઠકકર રાણક કોઈ રાજમાન્ય પુરુષ હશે. *વિગુણપથ'ની ઓળખ થવી બાકી છે. ॥ सं० १२५८ जेष्ठ सुदि १० शनौ त्रिगुणपथे थारापद्रगच्छे पोहीथ सुत ठराणकेन प्रतिमा વારિતા | (૧૧) પ્રસ્તુત સં૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪)નો લેખ ધરાવતી આ સપરિકર જિનપ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૪) દીસાવાલા (ડિસાવાલ) જ્ઞાતિના શ્રાવકે ભરાવેલ છે અને નવાંગવૃત્તિકાર (ચંદ્ર ફલના અભયદેવસૂરિ)ની પરંપરામાં થયેલા મુનિચન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરેલી. द संवत् १२९० वर्षे दीसावालज्ञातीय श्रे० आस - पालसुत सहजपालेन माता हीह [स] हितेन માતામદ.......... રિતે प्रतिष्ठितं श्रीचन्द्रगच्छीय नवांगवृत्तिकारसंतते श्रीमुनि ચંદ્રમ: || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7