Book Title: Ghoghani Madhyakalin Dhatu Pratimaona Aprakat Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 7
________________ Vol. I-1995 ઘોઘાની મધ્યકાલીન ધાતુપ્રતિમાઓના... ટિપ્પણો અને સન્દર્ભો :1. શ્રી મધુસૂદન ઢાંકી તથા શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, “ઘોઘાનો જિન પ્રતિમા નિધિ," શ્રી ફૉર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક, ગ્રન્થ 3, અંક , મુંબઈ જાન્યુ-માર્ચ 1965, પૃ. 19-22. 2. કાન્તિલાલ ફૂલચન્દ સોમપુરા : નવનીતલાલ આનંદીલાલ આચાર્ય, “ઘોઘાના અપ્રકટ જૈન પ્રતિમાલેખો,” શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્ય, મુંબઈ 1968, પૃ૦ 111-117. 3. મંદિરોમાંથી ધાતુપ્રતિમાઓ ચોરાઈ જવાના કિસ્સાઓ સાંભળવામાં આવતા હોઈ તકેદારી ખાતર તેમણે આ ભલામણ કરેલી. 4. જુઓ, પ્રાચીન લેખ સંગ્રહ (ભાગ 1 લો), સંગ્રાહક વિજયધર્મસૂરિ (સં. મુનિરાજ વિદ્યાવિજય), ભાવનગર 1929, પૃ૦૨, લેખાંક (4); પૃ. 3, લેખાંક (7); પૃ૦૪, લેખાંક (11); પૃ૦ 5, લેખાંક (15) ઇત્યાદિ. તથા મુનિ વિશાલવિજય, શ્રીરાધનપુર પ્રતિમાલેખ સંદોહ, ભાવનગર 1960, પૃ૦૪, લેખાંક (૬,૭)પૃ૮, લેખાંક (10) તથા પૃ૦ 6, લેખાંક (12) અને પૃ૦ 10, લેખાંક (24). 5. અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ (આબુ ભાગ 5), (સંગ્રાહક) મુનિરાજ શ્રીજયન્તવિજય, શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાળા, ભાવનગર વિ. સં. 205 (ઈ. સ. 1949), પૃ 140, લેખાંક 389. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7