Book Title: Ghoghani Madhyakalin Dhatu Pratimaona Aprakat Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 6
________________ સં. લક્ષ્મણ ભોજક Nirgrantha सं० १३६३ सुदि ९ - - - - संसारदेवी - - - - - - - - - - श्रीशांतिनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे श्रीदेवाणंदसूरिभिः। (२१) જિન શાંતિનાથની આ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૯૪) સં. ૧૩૬૭ (ઈ. સ. ૧૩૧૧) નાગરગચ્છના આનન્દસૂરિના સંતાનીય અને નાગરગચ્છીય શ્રાવકની ભરાવેલી છે. નાગરગચ્છ તથા નાગર જ્ઞાતિના ઓછા મળતા ઐતિહાસિક ઉલ્લેખોમાં આ લેખથી એકનો વધારો થાય છે. सं० १३६७ आषाढ सु० ३ श्रीमन्नागरगच्छे श्री. आनंदसूरिसंताने नागरज्ञातीय मातृ सुहडदेवि श्रेयोर्थ सुत देवलेन श्रीशांतिनाथबिंबं कारितं ॥ (२२) સં. ૧૪૭૪ (ઈ. સ. ૧૪ર૮)માં ભરાયેલી આ શાંતિનાથ જિનની પંચતીર્થી પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૮) ડાયટ જ્ઞાતિના શ્રાવકે ભરાવેલી અને પ્રતિષ્ઠા વાયટગચ્છના જિનદત્તસૂરિના શિષ્ય (કદાચ રાશિલ્લસૂરિ ?) દ્વારા થયેલી. અહીં વાયડજ્ઞાતિ તથા વાયડગચ્છનો ઉલ્લેખ હોઈ લેખ અગત્યનો છે. संवत् १४७४ वर्षे माघ शुदि १० दशम्यां सोमे श्रीवायडज्ञातीय ठ० वयरसाह सु० ठ० वाछा श्रेयोर्थ सिंघाकेन श्रीशांतिनाथबिंबं कारापितं वायटगच्छे श्री जिनदत्तसूरिपट्टे श्री - - - -सूरिभिः प्रतिष्ठितं (२७) સં. ૧૪૮૩ (ઈ. સ. ૧૪૨૭)માં જિન ધર્મનાથની આસપરિકર મૂર્તિ (ધોઘા ક્રમાંક ૫૯) તપાગચ્છીય સોમસુન્દરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હોઈ લેખ મહત્ત્વનો છે. संवत् १४८३ वर्षे वैशाष शुदि ५ गुरौ श्रीश्रीमाल ज्ञा० प० समरा भा० - - - - - पि० रत्ना श्रेयोर्थ सुत जयसिंघेन श्रीधर्मनाथबिंबं कारितं तपागच्छे श्रीसोमसुन्दरसूरिभिः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7