Book Title: Geet Ratnakar Part 2 Author(s): Ajitsagarsuri Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સદ્દગુરૂના ચરણે સદ્ભાવ પુષ્પાંજલી. ( હરિગીત ) સાહિત્યની વેલ્લી તણું, પાલન તમે પુષ્કળ કર્યું, પ્રતિપળ સલિલ સીંચ્યા કર્યું,નિર્મળપણે લાલન કર્યું એ વેલીને પુપ ઉગ્યાં, ઈદ રૂપી પત્રો તથા, લીધાં ન દીધાં તે સમે, પોતે પધાર્યા સ્વર્ગમાં. ૧ અજિતાબ્ધિાએવા આપને, પુપ મૃદુલ સાદર કર્યા, એ દેવનાં કુલ દેવને, આપી હૃદય મહારાં ઠર્યા, ગુરૂદેવ જાણ્યા આપને, મ્હારૂં સમર્પણ પૂર્ણ હો, સત્પાત્ર જાણ્યા આપને, મહારૂં સમર્પણ યોગ્ય હો.૨ www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 430