________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સદ્દગુરૂના ચરણે સદ્ભાવ પુષ્પાંજલી.
( હરિગીત ) સાહિત્યની વેલ્લી તણું, પાલન તમે પુષ્કળ કર્યું, પ્રતિપળ સલિલ સીંચ્યા કર્યું,નિર્મળપણે લાલન કર્યું એ વેલીને પુપ ઉગ્યાં, ઈદ રૂપી પત્રો તથા, લીધાં ન દીધાં તે સમે, પોતે પધાર્યા સ્વર્ગમાં. ૧ અજિતાબ્ધિાએવા આપને, પુપ મૃદુલ સાદર કર્યા, એ દેવનાં કુલ દેવને, આપી હૃદય મહારાં ઠર્યા, ગુરૂદેવ જાણ્યા આપને, મ્હારૂં સમર્પણ પૂર્ણ હો, સત્પાત્ર જાણ્યા આપને, મહારૂં સમર્પણ યોગ્ય હો.૨
www.kobatirth.org
For Private And Personal Use Only