Book Title: Geet Ratnakar Part 2 Author(s): Ajitsagarsuri Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થ તેમના પુત્રે પૂર્ણ કર્યો તેવીજ રીતે મપાધ્યાય શ્રી ભનુચંદ્રમણિએ કાદંબદી પર ટીકા લખીને તે અધુરી રહેતાં તેમના મુખ્ય શિષ્ય મહોપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રગણિએ તેને પૂર્ણ કરી એનું નામ સાક્ષર પરંપરા–એવી રીતે અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આત્મજ્ઞાન પરિપૂર્ણ કાવ્યો લખતા, ત્યાર પછી શ્રી પ્રસિદ્ધ વક્તા અજિતસાગરસૂરિજી સાહિત્યકાર થયા અને ત્રીજી પેઢીયે પણ મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી કાવ્યો લખે અને પ્રજાને પ્રબોધ આપે તે ઘણી ખુશ થવા જેવી વાત છે. અત્રેના જ્ઞાનમંદિરમાં ભાગ લેનારા વિજાપુર વાસી ભાઈ શા. મણિલાલ ચુનીલાલના ચિરંજીવી પુત્ર રતિલાલ કાળધર્મ પામ્યા. તેમના શ્રેય સ્મરણ માટે આ સ્તવન-સંગ્રહની સો પડી મફત વહેંચવા ઉદારતા બતાવી છે તે માટે તેમનો અમે આભાર માનીએ છીએ. અન્ય ગ્રહો પણ એવી રીતે આવાં પારમાર્થિક પુસ્તકોનો પ્રચાર કરવા પ્રેરાશે એવી અમે આકાંક્ષા રાખીયે છીએ. ધર્મપ્રચાર માટે જ આ પુસ્તકની ખર્ચામણી કરતાં www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 430