Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. પરમ પૂજ્ય શ્રી આચાર્ય પ્રવર શ્રી અજિતસાગર સૂરિજીના નામથી ગુજરાતી સાક્ષર વર્ગ હવે અજાણ નથી. તેઓએ સાદી અને નિર્મળ ભાષાધારા ગદ્યના અને પદ્યના ગ્રન્થ બનાવીને ગુર્જર ભાષાની સેવા બજાવી છે. તેમણે ગીતરત્નાકર, કાવ્યસુધાકર, ગીતપ્રભાકર અને અન્ય ગ્રન્થ બનાવી ગુજરાતના ચરણે મુકતાં જ સજજનેએ તે ગ્રન્થની પ્રશંસા કરી છે. આથી સંવત ૧૯૮૫ની સાલમાં આ શુદી ૩ ના દિવસે આચાર્ય પ્રવરનું અવસાન થયું છે. છતાં તેમના લખેલા અને અધુરા રહેલ છાપવા ગ્રન્થો પ્રજાની સેવા કરે એ હેતુથી બહાર પાડવા અમારા હૃદયને પ્રેરણા થઈ છે. - ચૈત્યવંદન-સ્તવનાદિસંગ્રહ રૂ૫ આ ગીતરનાકરને બીજો ભાગ છે. આચાર્ય મહારાજનાં કાવ્યોની આલેચના ઘણું પિપરામાં સાક્ષરોની કલમથી થઈ ગઈ છે એટલે અમે આ સંગ્રહ વિષે વધુ લખતા નથી. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 430