Book Title: Drushtino Vishay
Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 3
________________ -: પ્રાપ્તિસ્થાન : શ્રી સીમંધર ભગવાન દિગંબર જિન મંદિર ૧૭૩/૧૭૫ મુમ્બાદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ ટેલી-ફેક્સ : ૨૩૪૨૫૨૪૧/૨૩૪૪૬૦૯૯ શ્રી પંડિત ટોડરમલ સ્મારક ભવન એ-૪, બાપુનગર, જયપુર – ૩૦૨૦૧૫ ફોન : ૦૧૪૧-૨૭૦૫૫૮૧ પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ કહાન નગર, લામ રોડ, દેવલાલી - ૪૨૨૪૦૧ ટેલી-ફેક્સ : ૦૨૫૩-૨૪૯૧૦૪૪ – 1 ટાઈપ સેટીંગ : સમીર પારેખ -ક્રિએટીવ પેજ સેટર્સ ‘પારસ’ડી-૧૨/૯૧, ચિત્તરંજન નગર, આર.એન.ગાંધી માર્ગ, વિદ્યાવિહાર (ઈ) મુંબઈ – ૩૭ ફોન(ઓ) ૨૬૭૬ ૦૧૪૨ ફોનઃ ૯૮૬૯૦ ૦૮૯૦૭ ૨૦૦૭૪૫૮ પ્રથમ આવૃત્તિ - પ્રત: ૧૦૦૦ વીર નિર્વાણ સં. ૨૫૩૭, વિક્રમ સંવત : ૨૦૬૭ સને તા. ૨-૯-૨૦૧૧ (પર્વાધિરાજ પર્યુષણ પર્વ) * પડતર કિંમત - રૂ. ૩૬ /-* વેચાણ કિંમત - રૂ. ૧૦/ નમ્ર વિનંતી શ્રી વીતરાગી દેવ-શાસ્ત્ર-ગુરુભ્યો નમઃ વીતરાગમાર્ગના પ્રભાવક આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય શ્રી કાનજીસ્વામી ને અગણિત વંદન કરી પ્રસ્તુત ગ્રંથ આપના કરકમલોમાં સાદર સમર્પિત છે. તેનો વિનય અને બહુમાનપૂર્વક સ્વાધ્યાય કરશો. શ્રી જિનવાણીની કોઈપણ પ્રકારે અશાતના કરશો નહીં. તેમાં ડાઘ પાડશો નહીં, ફાડશો નહીં, બગાડશો નહીં તેમ જ સૂવાના પલંગ પર કે જમીન પર, અગર જ્યાં-ત્યાં અયોગ્ય સ્થાને રાખશો નહીં. જિનવાણી (શાસ્ત્રજી) એ ભગવાનની વાણી છે અને ભગવાનની વાણી જિનવર બરોબર છે, તેથી જિનેશ્વર દેવ સમાન જ જિનવાણીનું બહુમાન કરી અને મર્મ સમજી રત્નત્રયની પ્રાપ્તિ કરતાં નિકટ ભવ્ય બની જવાય છે. પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી મુદ્રણ : નિલેશ પારેખ – પારસ પ્રિન્ટ્સ, ગાલા નં.૩૨, સિંઘ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, રામમંદિર રોડ, ઑફ એસ.વી.રોડ, ગોરેગામ (વે), મુંબઈ - ૪૦૦૧૦૩ ફોન : ૯૮૨૧૦ ૧૫૦૭૯

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 142