Book Title: Dipalikakalp
Author(s): Jinsundarsuri
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ ગ્રન્થકારનો-પરિચય અને પ્રાકથન. અથ શ્રતભક્ત વિદ્વજનોના હસ્તકમલમાં આ ગ્રન્થ મુકતાં સહર્ષ થાય છે કે, દરાપુરા, છાણી, સુરત, આદિ જુદા જુદા જ્ઞાનભંડારોમાંથી હસ્તલિખીત પ્રતો ઉપરથી આ ગ્રન્થ તૈયાર કરી છપાવવા ઉદ્યમશીલ બનતા ભવિતવ્યતાના કારણે કેટલા વર્ષો થયા વચમાં અટકી ગયો હતો જે આજે પૂર્ણ થઈ બહાર આવે છે. ગ્રન્થકારનો-પરિચય–આ ગ્રન્થકારની જન્મભૂમિ, જાતિ, દીક્ષા સમય, પરિવાર, પ્રશસ્તિના અભાવમાં વિશેષ જાણી શકાતું નથી પરંતુ ગુયોગ, ગુરુપરંપરા, આચાર્યપદ, અન્ય ગ્રન્થોથી તથા અન્તમાં આવતા લો. ૪૩૬ થી કર્તાનો સમય ૧૪૮૩ અને ગુરુ-શ્રીતપાગચ્છાધિપતિ પૂ. શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મા ના શિષ્ય પૃo શ્રી જિનસુંદરસૂરીશ્વરજી મા આ વસ્તુ માલમ પડે છે. હવે અન્ય ગ્રન્થમાંથી– શ્રી સોમસુંદરસૂરિજી માવિ. સં. ૧૪૩૭ માં શ્રી જ્યાનંદસૂરિ પાસે દીક્ષા લીધી, વિ. સં. ૧૪૫૦ માં શ્રી ઉપાધ્યાય થયા, અને વિ. સં. ૧૪૫૭ માં શ્રીદવસુંદરસૂરિજીએ તેમને આમાર્યપદ પદવી આપી પોતાના પટ ઉપર સ્થાપન કર્યા, વિ. સં. ૧૪૯૯ માં તેઓ સ્વર્ગવાસી થયા, તેઓશ્રીના વિદ્વાન ઘણા શિષ્ય પૈકીના આ શ્રીદીપાલિકા-ક૯પના કર્તા શ્રીજિનસુંદરસૂરિજી માતા પણ હતા, હવે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાંથી પાને-૪૫૫ પરથી “ગુણરાજ નામના શ્રાવકે પ્રથમ સં. ૧૪૫૭ બીજી સં. ૧૪૬૨ માં શ્રી શત્રુંજય રેવતાચલ મહાતીર્થ યાત્રા કરી અને ત્રીજી ૧૪૭૭ માં દશ-દેવાલય સહિત પૂo શ્રી સોમસુંદરસૂરિજી મા ને સાથે લઈ પાતશાહના ફરમાન | મેળવી એક મોટા સંઘપતિ તરીકે શ્રી વિમલાચલ-તીર્થની યાત્રા કરી મધુમતિ પુરિ (મહુવા)માં આ સંઘપતિએ ઉત્સવપૂર્વક શ્રીજિનસુંદર વાચકને સૂરિપદ અપાવ્યું” વળી શ્રાવિધિ પ્રકરણના ભાષાન્તરની પ્રશસ્તિમાં પણ પૂ૦ શ્રીરત્નશેખરસૂરિજી મા લખે છે કે-“WIFT - વરાજના ગિનણુ વાઘા | અર્થ-તપશ્ચર્યા કરવાથી એકાંગી (એક વડીયા શરીરવાળા) છે છતાં પણ અગીર અંગના પાડી ચોથા શિષ્ય શ્રીજિનસુંદરસૂરિ થયા.” EL CUCLCCLLLCLCLCLCL

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 56