________________
૭૬
ધ્યાનશતક
રૌદ્રધ્યાન કેટલે અને કાને ?
હવે ચારે પ્રકારનાં રૌદ્રધ્યાનમાં વિશેષતા બતાવવા સાથે ઉપસ હાર કરે છે.
ભાષા :- હિ’સા--મૃષા-ચારી-સ’રક્ષણના વિષયનું ક્રૂર ચિંતન એ Rsિ'સાદિ જાતે જ કરવા અંગે હૈાય એવુ નહિં, કિન્તુ હિંસાદિ ખીજા પાસે કરાવવાનુ` ય ઉગ્ર ચિંતન હેાઈ શકે; તેમજ બીજા એ હિઁ'સાદિ કરતા હોય એની અનુમેાદનાનું ય ક્રૂર ચિંતન સંભવી શકે છે. એમ દરેક પ્રકારમાં ૩-૩ રીતે રૌદ્રધ્યાન લાગે છે. દા. ત.
હિંસાદ્ધિ કરાવવા અંગે યોધ્ધાન:
બીજા પાસે કેાઇને પિટાવવા-બંધાવવા–વિધાવવા–ડામવા– મારી નખાવવા ક્રૂર ચિંતન હાય; યા અસભ્ય—ચાડી–જૂઠ એલાવવા કે હિંસાના ઉપદેશ કરાવવાનું ય ચિંતન હાય; અથવા બીજા પાસે ચારી લૂટ વગેરે કરાવવાનું ય ક્રૂર ચિંતન હોય; અથવા ખીજા પાસે વિષય સુખ સાધનભૂત ધન-માલનું સંરક્ષણ કરાવવા અંગે પણ એવું ચિંતન હોઈ શકે, જેમકે ‘હુ અમુક પાસે આ હિંસાદિ કરાવુ....’
-:
અનુમાદનથી કેમ રૌદ્રધ્યાન ? :—
એમ સ્વયં કરવાનુ કે બીજા પાસે કરાવવાનુ ય નહિ, કિન્તુ કાઈ એ હિંસા જૂઠ વગેરે આચરતા હોય એની અનુમેંદના કરવાનુ ં ય ક્રૂર ચિંતન હોઈ શકે. જેમકે મનને એવા કર ભાવ થાય કે‘ફૂલાણાએ પેલાને માર્યાં ફૂટયા એ સરસ થયું!