Book Title: Dharmik Vahivat Vichar Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 6
________________ મહત્વની સૂચના | આ બીજી આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિના સમગ્ર કલેવરને અનેક પ્રકારના નૂતન સંસ્કાર-પરિષ્કાર પણ કરાયેલ હોવાથી પ્રથમ આવૃત્તિ કરતાં પણ આ બીજી આવૃત્તિ અધિકતર પુષ્ટ અને પ્રામાણિક બની છે, તે 1 આનંદની વાત છે. તેથી પ્રથમ આવૃત્તિ ધરાવનારા તમામ વાચકોએ આ બીજી આવૃત્તિ પ્રમાણે પ્રથમ આવૃત્તિમાં સંસ્કાર કરી લેવા જેથી ક્યાંય ગેરસમજને જરા પણ અવકાશ ન રહે. WWW ત્રીજી આવૃત્તિ વખતે લેખકીયCom આ પુસ્તકની બે આવૃત્તિઓની હજારો નકલો ચપોચપ ઊપડી જતાં ત્રીજી આવૃત્તિ - વધુ નકલોમાં -બહાર પાડવામાં આવી છે. અમારી સામે જબ્બર ઉહાપોહ શરૂ થયો છે. શાસ્ત્રના નામે માત્ર સંઘર્ષ કરવાની નીતિનું 1 અહીં દર્શન થાય છે. અમારી પાસે પુષ્કળ શાસ્ત્રપાઠી હાથવગા છે. ઉત્સુત્ર ભાષણનો અમારી ઉપરનો આરોપ એકદમ નિરાધાર છે. જેમનો ભૂતકાળ પણ અનેક સંઘર્ષ ઊભા કરવામાં જ ગયો હોય તેમને માટે આથી વધુ લખવું ઉચિત લાગતું નથી.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 258