Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪૦ ૧૪૧ ૧૪૨ પ્રશ્ન-૧૩૪ ઉછામણી બોલ્યા બાદ વ્યક્તિની ભાવના અને પરિસ્થિતિ બદલાય તો શું કરવું ? પ્રશ્ન-૧૩૫ ઉછામણીની રકમ કેટલા સમયમાં ભરવી જોઈએ ? પ્રશ્ન-૧૩૬ પાંજરાપોળ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું ? જનરલ પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૩૭ કાયમી તિથિના વ્યાજમાંથી કાર્ય ન થતું હોય તો શું કરવું ? પ્રશ્ન-૧૩૮ અનીતિ આદિ ખોટા કામો વડે મેળવેલું ધન ધર્મના ક્ષેત્રોમાં વપરાય ? ૧૪૩ પ્રશ્ન-૧૩૯ સાધારણ ખાતું અને શુભ (સર્વસાધારણ)ખાતામાં શું ફરક છે ? ૧૪૫ પ્રશ્ન-૧૪૦ શુભ ખાતે (કે સાધારણ ખાતે) આવક કરવાના ઉપાયો કયા છે ? ૧૪૬ પ્રશ્ન-૧૪૧ સાધારણ ખાતે કે શુભ ખાતાની આવક કરવા સિનેમા થિએટરો વગેરે બનાવી શકાય ? ૧૪૬ પ્રશ્ન-૧૪૨ સંઘનો ધાર્મિક વહીવટ મહાત્માને ન બતાવવો જોઈએ ? ૧૪૬ પ્રશ્ન-૧૪૩ દેવતાના ભંડારની, આરતિ વગેરેની ઉછામણીની આ રકમો ક્યાં જાય ? દસ થી પદ પ્રશ્ન-૧૪૪ સાધારણની આવક કરવા બાર માસના બાર શ્રાવકોને શ્રેષ્ઠી પદ ન આપી શકાય શું ? ૧૪૭ પ્રશ્ન-૧૪૫ દેરાસરમાં સાધારણખાતાનો ભંડાર મૂકી શકાય ? ૧૪૭ પ્રશ્ન-૧૪૬ નવકારશી, સ્વામી-વાત્સલયની બોલીની વધેલી રકમ ક્યાં જાય ? ૧૪૭ પ્રશ્ન-૧૪૭ સાધારણ ખાતાની આવકના સરળ રસ્તાઓ બતાવો ? ૧૪૮ પ્રશ્ન-૧૪૮ સાત-ક્ષેત્રની ફાળવણી દરેક વિભાગમાં કેવી રીતે કરવી જોઈએ? ૧૪૯ પ્રશ્ન-૧૪૯ સાધર્મિકોના નીભાવ માટે કોઈ વ્યસ્થિત યોજના ન બનાવી શકાય શું ? ૧૪૯ ટ્રસ્ટી અંગે પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૫૦ આ પુસ્તકમાં જણાવ્યા મુજબ ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટી થવાની લાયકાત કેટલામાં ? ૧૫૦ પ્રશ્ન-૧૫૧ જેનબેંક અંગે આપનો શો અભિપ્રાય છે ? ૧૫૦ પ્રશ્ન-૧૫ર ટ્રસ્ટી થનારાએ દ્રવ્ય-સપ્તતિકા વગેરે ગ્રંથનો અભ્યાસ ન કરવો જોઈએ શું ? ૧૫૨ પ્રશ્ન-૧૫૩ શાસ્ત્રના સમજદાર વગેરે ગુણીયલોએ ટ્રસ્ટી ન | બનવું જોઈએ શું ? ૧૫ર પ્રશ્ન-૧૫૪ ટ્રસ્ટીઓમાં મતભેદ પડે તો કયાં જવું ? ગીતાર્થ ગુરૂ પાસે કે ચેરીટી કમિશ્નર પાસે ? ૧૫૩ પ્રશ્ન-૧૫૫ કમીશ્નર અને સખાવતી ટ્રસ્ટમાં B.C. માણસને મુકવાની બાબતે ' શું કરવું જોઈએ ? ૧૫૪ ૧૩

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 258