________________
૧૪૦
૧૪૧
૧૪૨
પ્રશ્ન-૧૩૪ ઉછામણી બોલ્યા બાદ વ્યક્તિની ભાવના અને પરિસ્થિતિ બદલાય
તો શું કરવું ? પ્રશ્ન-૧૩૫ ઉછામણીની રકમ કેટલા સમયમાં ભરવી જોઈએ ? પ્રશ્ન-૧૩૬ પાંજરાપોળ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું ?
જનરલ પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૩૭ કાયમી તિથિના વ્યાજમાંથી કાર્ય ન થતું હોય તો શું કરવું ? પ્રશ્ન-૧૩૮ અનીતિ આદિ ખોટા કામો વડે મેળવેલું ધન ધર્મના ક્ષેત્રોમાં વપરાય ?
૧૪૩ પ્રશ્ન-૧૩૯ સાધારણ ખાતું અને શુભ (સર્વસાધારણ)ખાતામાં શું ફરક છે ? ૧૪૫ પ્રશ્ન-૧૪૦ શુભ ખાતે (કે સાધારણ ખાતે) આવક કરવાના ઉપાયો કયા છે ? ૧૪૬ પ્રશ્ન-૧૪૧ સાધારણ ખાતે કે શુભ ખાતાની આવક કરવા સિનેમા થિએટરો વગેરે બનાવી શકાય ?
૧૪૬ પ્રશ્ન-૧૪૨ સંઘનો ધાર્મિક વહીવટ મહાત્માને ન બતાવવો જોઈએ ? ૧૪૬ પ્રશ્ન-૧૪૩ દેવતાના ભંડારની, આરતિ વગેરેની ઉછામણીની
આ રકમો ક્યાં જાય ?
દસ થી પદ
પ્રશ્ન-૧૪૪ સાધારણની આવક કરવા બાર માસના બાર શ્રાવકોને શ્રેષ્ઠી પદ ન આપી શકાય શું ?
૧૪૭ પ્રશ્ન-૧૪૫ દેરાસરમાં સાધારણખાતાનો ભંડાર મૂકી શકાય ?
૧૪૭ પ્રશ્ન-૧૪૬ નવકારશી, સ્વામી-વાત્સલયની બોલીની વધેલી રકમ ક્યાં જાય ? ૧૪૭ પ્રશ્ન-૧૪૭ સાધારણ ખાતાની આવકના સરળ રસ્તાઓ બતાવો ? ૧૪૮ પ્રશ્ન-૧૪૮ સાત-ક્ષેત્રની ફાળવણી દરેક વિભાગમાં કેવી રીતે કરવી જોઈએ? ૧૪૯ પ્રશ્ન-૧૪૯ સાધર્મિકોના નીભાવ માટે કોઈ વ્યસ્થિત યોજના ન બનાવી શકાય શું ?
૧૪૯ ટ્રસ્ટી અંગે પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૫૦ આ પુસ્તકમાં જણાવ્યા મુજબ ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટી થવાની લાયકાત કેટલામાં ?
૧૫૦ પ્રશ્ન-૧૫૧ જેનબેંક અંગે આપનો શો અભિપ્રાય છે ?
૧૫૦ પ્રશ્ન-૧૫ર ટ્રસ્ટી થનારાએ દ્રવ્ય-સપ્તતિકા વગેરે ગ્રંથનો અભ્યાસ ન કરવો જોઈએ શું ?
૧૫૨ પ્રશ્ન-૧૫૩ શાસ્ત્રના સમજદાર વગેરે ગુણીયલોએ ટ્રસ્ટી ન | બનવું જોઈએ શું ?
૧૫ર પ્રશ્ન-૧૫૪ ટ્રસ્ટીઓમાં મતભેદ પડે તો કયાં જવું ? ગીતાર્થ ગુરૂ પાસે કે ચેરીટી કમિશ્નર પાસે ?
૧૫૩ પ્રશ્ન-૧૫૫ કમીશ્નર અને સખાવતી ટ્રસ્ટમાં B.C. માણસને મુકવાની બાબતે ' શું કરવું જોઈએ ?
૧૫૪ ૧૩