________________
પ્રશ્ન-૧૧૨ પાઠશાળાનો ખર્ચ કાઢવા ભેટ કુપનો વગેરેની યોજના થઈ શકે ? ૧૨૭ પ્રશ્ન-૧૧૩ પાઠશાળામાં પણ સ્કુલની જેમ ફી લઈ શકાય ?
૧૨૭ પ્રશ્ન-૧૧૪ જૈનધર્મને પ્રધાનતા આપતી સ્કુલ, કોલેજો વગેરેની જરૂર ખરી ? ૧૨૮ પ્રશ્ન-૧૧૫ પાઠશાળાનો ખર્ચ કાઢવા બાર મહિનાના ચડાવા બોલીને બોર્ડ મુકી શકાય ?
૧૨૮ આયંબિલ-ખાતું (૧૦)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૧૬ આયંબિલ શાળામાં વધેલી રકમ ગરીબ વગેરેને આપી શકાય ? ૧૨૮ પ્રશ્ન-૧૧૭ ઘરમાં આયંબિલ કરવાને બદલે આયંબિલ ખાતા શું યોગ્ય છે ? ૧૨૯ પ્રશ્ન-૧૧૮ આયંબિલ ખાતાની રકમ સાધર્મિક, પાઠશાળા વગેરેમાં વાપરી શકાય ?
૧૨૯ કાલકૃત ખાતું અને નિશ્રાકૃત ખાતું ૧૧ + (૧૨)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૧૯ કાળકૃત અને નિશ્રાકૃત ખાતાની રકમ દેવદ્રવ્યાદિમાં વપરાય ? ૧૨૯
અનુકંપા ખાતું (૧૩)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૨૦ રથયાત્રાદિ વરઘોડાની પાછળ રહેલી અનુકંપાની ગાડીના ખર્ચની
રકમ શેમાંથી લેવાય ? પ્રશ્ન-૧૨૧ ગરીબો માટે ખીચડી-ધર, છાશ કેન્દ્ર વગેરે ખુલે તો ઈચ્છનીય ખરું?૧૩૦ પ્રશ્ન-૧૨૨ પર્યુષણમાં વીરના વસ્ત્ર-દાન પ્રસંગે ગરીબોને વસ્ત્રાદિ આપવાથી V શાસનપ્રભાવના ન થાય શું ?
૧૩૨ પ્રશ્ન-૧૨૩ હેય અને ઉપાદેય અનુકંપા કઈ કઈ ?
૧૩૨ પ્રશ્ન-૧૨૪ સાધર્મિક ખાતા કે સાધારણખાતામાંથી અજૈન ગરીબોની અનુકંપા થાય ?
૧૩૨
૧૨૯
૧૩૩
૧૩૪
જીવદયા (૧૪) પ્રશ્નોત્તરી પ્રશ્ન-૧૨૫ પાંજરાપોળમાં થતી જીવદયા બરોબર છે ? પ્રશ્ન-૧૨૬ જીવદયાના કેસોમાં અજૈન વકીલોને જીવદયામાંથી રકમ આપી
શકાય ? પ્રશ્ન-૧૨૭ પર્યુષણ પર્વ ઉપર કતલખાનેથી જીવો છોડાવવામાં
જીવહિંસા કે જીવદયા ? પ્રશ્ન-૧૨૮ જીવદયા અને અનુકંપાની રકમ બેંકમાં રાખી શકાય ? પ્રશ્ન-૧૨૯ આજની પાંજરાપોળો માટે આપનો શો અભિપ્રાય છે ? પ્રશ્ન-૧૩0 ગોબર ગેસ પ્લાન્ટ અંગેનો આપનો શો અભિપ્રાય છે ? પ્રશ્ન-૧૩૧ જીવદયાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કયાં ? પ્રશ્ન-૧૩ર જીવદયાના રૂ. અનુકંપામાં લઈ જવાય ? પ્રશ્ન-૧૩૩ ઘરમાં મા બાપ વગેરેને ત્રાસ કરનાર વ્યક્તિ જીવદયામાં રકમ
લખાવે તે યોગ્ય છે ?
૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૮ ૧૩૯ ૧૩૯