________________
પ્રશ્ન-૯૨ આજના કાળમાં ગુરૂમંદિર બનાવવું શું યોગ્ય છે ?
૧૧૫ પ્રશ્ન-૯૩ જૈનો વગરના ગામમાં ગુરૂ-વૈયાવચ્ચમાંથી રસોડા ચલાવી શકાય ?
૧૧૬ પ્રશ્ન-૯૪ અપ્રીતિ પામતા વૃદ્ધ સાધ્વીજીઓ માટે વૃદ્ધાશ્રમ શું કરવા જોઈએ ? ૧૧૬
શ્રાવક-શ્રાવિકા (૬૪૦)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૯૫ સીદાતા શ્રાવકોને આર્થિક સહાય આપ્યા બાદ તેમના દ્વારા ધાર્મિક વહીવટ વગેરે ન કરાવી શકાય ?
૧૧૮ પ્રશ્ન-૯૬ સૌથી વધુ દાન સાધર્મિક ખાતે ન કરવું જોઈએ ?
૧૧૮ પ્રશ્ન-૯૭ સાત ક્ષેત્રના સાધારણ ખાતેથી અથવા શ્રાવક-શ્રાવિકા ખાતેથી સ્વામી-વાત્સલ્ય થાય ?
૧૧૯ પ્રશ્ન-૯૮ મુમુક્ષુની દીક્ષાના ઉપકરણોની રકમ કયાં જાય ?
૧૧૯ પ્રશ્ન-૯૯ સાધર્મિક માટે દેવદ્રવ્યની રકમમાંથી ભાડાની ચાલી વગેરે બનાવાય?૧૧૯ પ્રશ્ન-૧૦૦ જૈનો વગરના ગામડામાં જૈન કુટુંબોનો વસવાટ જરૂરી નથી શું ? ૧૧૯ પ્રશ્ન-૧૦૧ જેનોને વધુ મદદગાર બનવાનો શ્રીમંતોનો ઉપદેશ ન આપવો જોઈએ ?
૧૨૦ પ્રશ્ન-૧૦૨ “સાચા” ને બદલે “ખોટા” સાધર્મિક ગેરલાભ ઉઠાવી જાય છે, તો III શું કરવું ?LIGIBITGIR I ૧૨૦ પ્રશ્ન-૧૦૩ “સાધર્મિક-ભક્તિનો” ઉપદેશ શ્રમણોએ વિશેષતઃ ન આપવો જોઈએ ?
૧૨૦ પ્રશ્ન-૧૦૪ ધર્મમાં લાખો રૂ. ખર્ચનારા સાધર્મિકોની ઉપેક્ષા કરે છે, તે બરોબર છે ?
પૌષધશાળા-(૮) પ્રશ્નોત્તરી. પ્રશ્ન-૧૦૫ વૈયાવચ્ચમાંથી વિહારમાં નિર્જન સ્થળે બનેલા ઉપાશ્રયોમાં જરૂરી
બેલ વગેરે લાવી શકાય ? પ્રશ્ન-૧૦૬ ઉપાશ્રયના નીભાવ માટે સાધુના ઉપાશ્રયમાં બેનોના ફોટાની
યોજના બરોબર છે? પ્રશ્ન-૧૦૭ ઉપાશ્રયનો લગ્નની વાડીમાં ઉપયોગ સાધારણની આવક કરવા માટે કરવો તે બરોબર છે ?
૧૨૪ પ્રશ્ન-૧૦૮ ઉપાશ્રયની દેખરેખ માટે રાખેલ જૈનને સાધર્મિક ખાતામાંથી પગાર અપાય ?
૧૨૫ પાઠશાળા-પ્રશ્નોત્તરી (૯). પ્રશ્ન-૧૦૯ ટી.વી. વગેરેના વાવાઝોડામાં પાઠશાળાઓ તુટી છે, શું કરવું ? ૧૨૫ પ્રશ્ન-૧૧૦ દેવદેવતાના ભંડારમાંથી પાઠશાળા માટે રકમ વાપરી શકાય ? ૧૨૬ પ્રશ્ન-૧૧૧ પાઠશાળા માટે જ્ઞાનખાતામાંથી ચોપડીઓ લાવી શકાય ? ૧૨૬
૧૨૩
૧૨૩