________________
પ્રશ્ન-૭૦ જ્ઞાનખાતાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કયો ?
૧૪ પ્રશ્ન-૭૧ લીઆના અભાવે “ઝેરોક્સ” વગેરેથી આગમોનું મુદ્રણ થાય ? પ્રશ્ન-૭૨ જિનાગમોની નક્કર રક્ષાનો ઉપાય શું ?
૧૦૫ પ્રશ્ન-૭૩ જ્ઞાનખાતાની રકમનાં પુસ્તકો શ્રાવકો વાંચી શકે ?
૧૦૫ પ્રશ્ન-૭૪ જ્ઞાનખાતાની રકમમાંથી ઉપાશ્રયના પાટ, પાટલા, સાધુને ઉપધિ વગેરે રાખવાના કબાટ લાવી શકાય ?
૧૦૬ પ્રશ્ન-૭૫ છાપાઓ, મેગેઝીનો, પત્રિકાઓ વગેરેના નિકાલના ઉપાયો શું? ? ૧૦૬ પ્રશ્ન-૭૬ અસ્તવ્યસ્ત જ્ઞાનભંવરોને એક ઠેકાણે એકત્રિત કરીને સંભાળ થઈ શકે ?
૧૬ પ્રશ્ન-૭૭ વર્તમાનકાલીન મહાત્માઓના જીવન-ચરિત્રો જ્ઞાનખાતામાંથી છપાવાય?
૧૦૬ પ્રશ્ન-૭૮ જ્ઞાનખાતાની બધી રકમ એકઠી કરીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો ? ૧૦૭ પ્રશ્ન-૭૯ જ્ઞાનખાતામાંથી અજૈન લહીઆઓ તૈયાર કરવા અંગેનો ખર્ચ કાઢી શકાય ?
૧૦૭ પ્રશ્ન-૮૦ જ્ઞાનખાતામાંથી કેવા પ્રકારનું પ્રકાશન સાધુ-સાધ્વી કરાવી શકે ? ૧૦૭ પ્રશ્ન-૮૧ અજેન વ્યક્તિને “પંડિત” બનાવવા જ્ઞાનખાતાની રકમ વપરાય ? ૧૦૮ પ્રશ્ન-૮૨ જ્ઞાનખાતામાંથી બનેલા જ્ઞાનભંડારમાં પુસ્તક-વાંચન કે સાધુ-સાધ્વીજી ગૌચરી કરી શકે ?
૧૦૮ સાધુ-સાધ્વી (૪ + ૫) પ્રશ્નોત્તરી પ્રશ્ન-૮૩ ગુરૂના ચરણે નાણાનું પૂજન, ગુરૂને કામળી વહોરાવવાનું બી કયા ખાતે જમા થાય ?
૧૦૮ પ્રશ્ન-૮૪ કાળધર્મ અંગેની ઉછામણીની રકમ શેમાં જાય ?
૧૦૯ પ્રશ્ન-૮૫ ગુરૂ-વૈયાવચ્ચની રકમમાંથી ગુરૂની કઈ વૈયાવચ્ચ થાય ? ૧૦૯ પ્રશ્ન-૮૬ વૈયાવચ્ચની રકમગરીબોને હોસ્પિટલાદિમાં આપી શકાય ? અને
આ રકમમાંથી લાવેલી વસ્તુઓ ગુરૂમહારાજ ગૃહસ્થોને
આપી શકે ? પ્રશ્ન-૮૭ જે ગામોમાં વૈયાવચ્ચની રકમ ન હોય તે ખર્ચ શી રીતે કાઢે ? ૧૧૦ પ્રશ્ન-૮૮ સાધ્વીજીઓ માટે શીલરતા અંગે વિહારમાં રખાતા માણસનો પગાર વૈયાવચ્ચમાંથી અપાય ?
૧૧૦ પ્રશ્ન-૮૯ વૃદ્ધ સાધ્વીજીઓ માટે લેવાતા અંગત ફલેટો શું યોગ્ય છે? ૧૧૧ પ્રશ્ન-૯૦ વૈયાવચ્ચની રકમના ઉપયોગ અંગે શાસ્ત્રપાઠ અને પરંપરા બને મળે છે, તો શું કરવું ?
૧૧૧ પ્રશ્ન-૯૧ ધણા સાધુ-સાધ્વીઓ અંગત ઉપાશ્રયમાં સ્થિરવાસ કરે છે તો તેઓ શિથીલ ન થઈ જવાના ભયે દિયોદ્વારની જરૂર નથી લાગતી ? ૧૧૩
૧૦