________________
પ્રશ્ન-૫૪ “જિનભક્તિ સાધારણ” અને “કલ્પિત દેવદ્રવ્ય” નો ફરક
...
જણાવો ?
પ્રશ્ન-૫૫ દિગંબર કે સનાતનીઓ પાસેથી પાછા મેળવેલા જિનમંદિરનો જીર્ણોદ્વાર શેમાંથી થાય ?
પ્રશ્ન-પ૬ માત્ર મોહથી દેવદ્રવ્યની રકમ ટ્રસ્ટીથી બેંકમાં રાખી શકાય ? પ્રશ્ન-૫૭ અખિલ ભારતીય ધોરણે જીર્ણોદ્ધારનું કાર્ય વ્યવસ્થિત ન થાય ? પ્રશ્ન-૫૮ જિનપ્રતિમાની ૨કમ જીર્ણોદ્વારમાં વપરાય તો ઉપરના ખાતાની રકમ નીચે વાપરવાનો દોષ ન લાગે ?
પ્રશ્ન-૫૯ દેવદ્રવ્યની રકમ જીર્ણોદ્ધારને બદલે Highway ઉપર થતાં તીર્થોમાં વાપરવી શું યોગ્યછે ?
પ્રશ્ન-૬૦ પૂ. હરિભદ્રસૂરિજી આદિ વડે મુકાયેલ દેવદ્રવ્યના ત્રણ પેટા વિભાગોનો અમલ કેમ કોઈ સંધમાં દેખાતો નથી ?
પ્રશ્ન-૬૧ સ્વપ્નદ્રવ્ય, ઉપાધનની માળ વગેરેમાંથી પૂજારીને પગાર વગેરે અપાય તો અમુક દેવદ્રવ્યમાંથી અપાતા પગારનું નુકશાન દૂર ન થાય ?
કમ-૬૨ મૃતિષ્ઠાનો ચઢાવે.ગોહેલી વ્યક્તિ સંપને જાણ કર્યા વગર બીજે
પ્રશ્ન-૬૩ સંમેલનના દેવદ્રવ્યના ઠરાવથી સ્વદ્રવ્યથી જિનપૂજા ગૌણ થાય છે, તેનું શું ?
પ્રશ્ન-૬૪ દ્રવ્ય-સપ્તતિકા વગેરેના આધારે કેટલાકો, “સ્વદ્રવ્યથી જ જિનપૂજા થાય”-તેવો આગ્રહ રાખે છે, તે તેની સ્પષ્ટતા કરશોજી? પ્રશ્ન-૬૫ દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય વગેરે ખાતે જુદી જુદી પ્રરૂપણાઓમાં મુંઝવણ થાય છે, તો શું કરવું ?
પ્રશ્ન-૬૬ દેવદ્રવ્યની રકમમાંથી પુજાની સામગ્રી, પૂજારીને પગાર વગેરે થઈ શકે ?
પ્રશ્ન-૬૭ ‘‘ઓછા પગાર’”ના કારણે અપોષણથી પીડાતા પૂજારીને દેવદ્રવ્યમાંથી પગાર અપાય ?
પ્રશ્ન-૬૮ ધન કયાં વાપરવામાં વધુ લાભ ? દેરાસરમાં કે જીવદયામાં ?
જિનાગમ(૩)-પ્રશ્નોત્તરી
પ્રશ્ન-૬૯ એક જ પેટીમાં જ્ઞાનપૂજન અને ગુરૂપૂજનના ખાતા હોય તો
ભૂલ ન થાય ?
2
५०
૯૧
૯૧
દરે
23
૯૩
૯૪
૯૫
૯૬
૯૬
૯૮
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૪