________________
પ્રશ્ન-૩૧ દેવદ્રવ્યની રકમ બેંકમાં રાખવા કરતા તે રકમની જમીન ન લેવી ? ૭૮ પ્રશ્ન-૩૨ દેવદ્રવ્યમાંથી સાધારણખાતું લોન લઈને જમીન ખરીદે અને
જમીન વેચીને વ્યાજ સાથે દેવદ્રવ્ય પરત કરે અને નફો સાધારણ ખાતે
લે તો ચાલે ? પ્રશ્ન-૩૩ અષ્ટપ્રકારી અનુષ્ઠાનનો ખર્ચ કાઢવા વ્યક્તિ પાસેથી કેસરાદિ
તથા સાધર્મિક ભક્તિનો નકરો લઈ શકાય ? પ્રશ્ન-૩૪ દેરાસરમાં રોજ બોલાતા અપ્રકારી પૂજાના ચડાવાની
રકમ ક્યાં જાય ? પ્રશ્ન-૩૫ પૂજામાં શુદ્ધ રેશમી વસ્ત્ર કે શુદ્ધ કસ્તુરી વપરાય ? પ્રશ્ન-૬ વિશિષ્ટ દિવસોમાં કોઈ અદ્રવ્યની સો રૂ.ની આંગી કરાવે તેના કરતાં
દેવદ્રવ્યમાંથી ભારે આંગી થાય ? પ્રશ્ન-૩૭ ભગવાન કરતાં દેવ-દેવીની મહત્તા વધી જાય તે યોગ્ય છે? ૮૨ પ્રશ્ન-૩૮ શિખરની ધજાની વંશ વારસાગત બોલી બોલવી કે પ્રતિવર્ષ ? ૮૨ પ્રશ્ન-૩૯ દેરાસરજીમાં ઈલેક્ટ્રિક લાઈટ-પંખા હોઈ શકે ખરા ? પ્રશ્ન-૪૦ સાધારણ ખાતાની આવક કરવા દેરાસરજીમાં અંદર કે બહાર
પદ્માવતી વગેરેની સ્થાપના થઈ શકે ? , પ્રશ્ન-૪૧ ખાત્રપુજાનું શ્રીફળ રોજ તાજું ચડાવવું જોઈએ ? Clી ૮૪ પ્રશ્ન-૪ર દેરાસરમાં કાચકામ, ભંડાર, સિંહાસન વગેરેનો ખર્ચ દેવદ્રવ્યમાંથી
લેવાય ? પ્રશ્ન-૪૩ દેરાસર અને ઉપાશ્રયાદિનો મુનીમ કે નોકર એક હોય તો શું
કરવું ?
પ્રશ્ન-૪૪ કુમારપાળની આરતિના પ્રસંગમાં બધા પાત્રોની ૨કમ ક્યાં જાય ? પ્રશ્ન-૪૫ દેવદ્રવ્યમાંથી દેરાસરના ઈલેક્ટ્રિક લાઈટ, માઈક
વગેરેનો ખર્ચ કઢાય ? પ્રશ્ન-૪૬ માણિભદ્રજીની સ્થાપના દેરાસરમાં કોઈ ગોખલામાં કરી શકાય ? પ્રશ્ન-૪૭ શિલ્પ-શાસ્ત્ર મુનિઓએ ન શીખવું જોઈએ ? પ્રશ્ન-૪૮ તારોદ્ઘાટનનું ધી કયા ખાતે જમા થાય ? પ્રશ્ન-૪૯ દેરાસરજીમાં ભૂલથી દવા વગેરે લઈ જવાય તો શું કરવું ? પ્રશ્ન-૫૦ દેરાસરજીમાં ઘડિયાળ રાખવી યોગ્ય છે ? પ્રશ્ન-૫૧ પરમાત્માને આભૂષણોની શી જરૂર ? પ્રશ્ન-૫૨ જિનપ્રતિમા ભરાવવી અને તેની પ્રતિષ્ઠા કરવી.-આ બેમાં
શું ફરક છે ? પ્રશ્ન-૫૩ સ્વપ્નદ્રવ્ય અંગે કોઈ શાસ્ત્રપાઠ ન હોવા છતાં વિવાદ કેમ ?