Book Title: Dharmik Vahivat Vichar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પ્રશ્ન-૫૪ “જિનભક્તિ સાધારણ” અને “કલ્પિત દેવદ્રવ્ય” નો ફરક ... જણાવો ? પ્રશ્ન-૫૫ દિગંબર કે સનાતનીઓ પાસેથી પાછા મેળવેલા જિનમંદિરનો જીર્ણોદ્વાર શેમાંથી થાય ? પ્રશ્ન-પ૬ માત્ર મોહથી દેવદ્રવ્યની રકમ ટ્રસ્ટીથી બેંકમાં રાખી શકાય ? પ્રશ્ન-૫૭ અખિલ ભારતીય ધોરણે જીર્ણોદ્ધારનું કાર્ય વ્યવસ્થિત ન થાય ? પ્રશ્ન-૫૮ જિનપ્રતિમાની ૨કમ જીર્ણોદ્વારમાં વપરાય તો ઉપરના ખાતાની રકમ નીચે વાપરવાનો દોષ ન લાગે ? પ્રશ્ન-૫૯ દેવદ્રવ્યની રકમ જીર્ણોદ્ધારને બદલે Highway ઉપર થતાં તીર્થોમાં વાપરવી શું યોગ્યછે ? પ્રશ્ન-૬૦ પૂ. હરિભદ્રસૂરિજી આદિ વડે મુકાયેલ દેવદ્રવ્યના ત્રણ પેટા વિભાગોનો અમલ કેમ કોઈ સંધમાં દેખાતો નથી ? પ્રશ્ન-૬૧ સ્વપ્નદ્રવ્ય, ઉપાધનની માળ વગેરેમાંથી પૂજારીને પગાર વગેરે અપાય તો અમુક દેવદ્રવ્યમાંથી અપાતા પગારનું નુકશાન દૂર ન થાય ? કમ-૬૨ મૃતિષ્ઠાનો ચઢાવે.ગોહેલી વ્યક્તિ સંપને જાણ કર્યા વગર બીજે પ્રશ્ન-૬૩ સંમેલનના દેવદ્રવ્યના ઠરાવથી સ્વદ્રવ્યથી જિનપૂજા ગૌણ થાય છે, તેનું શું ? પ્રશ્ન-૬૪ દ્રવ્ય-સપ્તતિકા વગેરેના આધારે કેટલાકો, “સ્વદ્રવ્યથી જ જિનપૂજા થાય”-તેવો આગ્રહ રાખે છે, તે તેની સ્પષ્ટતા કરશોજી? પ્રશ્ન-૬૫ દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય વગેરે ખાતે જુદી જુદી પ્રરૂપણાઓમાં મુંઝવણ થાય છે, તો શું કરવું ? પ્રશ્ન-૬૬ દેવદ્રવ્યની રકમમાંથી પુજાની સામગ્રી, પૂજારીને પગાર વગેરે થઈ શકે ? પ્રશ્ન-૬૭ ‘‘ઓછા પગાર’”ના કારણે અપોષણથી પીડાતા પૂજારીને દેવદ્રવ્યમાંથી પગાર અપાય ? પ્રશ્ન-૬૮ ધન કયાં વાપરવામાં વધુ લાભ ? દેરાસરમાં કે જીવદયામાં ? જિનાગમ(૩)-પ્રશ્નોત્તરી પ્રશ્ન-૬૯ એક જ પેટીમાં જ્ઞાનપૂજન અને ગુરૂપૂજનના ખાતા હોય તો ભૂલ ન થાય ? 2 ५० ૯૧ ૯૧ દરે 23 ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૬ ૯૮ ૯૯ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૪

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258