Book Title: Dharmik Vahivat Vichar Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 8
________________ પ્રશ્ન-૭ જોખમી સ્થળેથી જિનબિંબોનું સુરક્ષિત સ્થળે ઉત્થાપન નહિ કરવું જોઈએ ? પ્રશ્ન-૮ ‘સ્વપ્નદ્રવ્યની આવક દેવદ્રવ્યમાં જ જાય'-આ વાતને શાસ્ત્રીયાધાર શું ? પ્રશ્ન-૯ દેવદ્રવ્યનો પગાર લેતા પૂજારી પાસે શ્રમણો પોતાનું કામ કરાવી શકે ? પ્રશ્ન-૧૦ પુજારીઓ અને મુનિમો જયારે “દાદા” બનતા દેખાય છે તો શું કરવું ? પ્રશ્ન-૧૧ દેરાસરના ભંડારના ચોખા, બદામ વગેરે પૂજારીને આપવા જ જોઈએ ? પ્રશ્ન-૧૨ દેરાસરજીમાં ચડેલા ફળ નેવેદ્યનું શું કરવું જોઈએ ? પ્રશ્ન-૧૩ દેરાસરમાં ચડેલી બદામ વેચાયા બાદ અજાણથી ફરી ચડાવવામાં દોષ લાગે ? પ્રશ્ન-૧૪ આર્થિક સ્થિતિ સારી ન હોય તો દેરાસરના કેસરાદિથી પૂજા થઈ શકે ? પ્રશ્ન-૧૫ તીર્થરક્ષાના કાર્યમાં દેવદ્રવ્યની રકમ વપરાય ખરી ? પ્રશ્ન-૧૬ દેરાસરમાં થતી આભૂષણાદિના ચોરી અંગે શું કરવું ? ૭૦ પ્રશ્ન-૧૭ ગરીબો માટે દેવદ્રવ્યની સંપત્તિ વપરાય ? પ્રશ્ન-૧૮ અનીતિના ધનથી બનતા જિનમંદિરોમાં તેજ આવે ખરું ? પ્રશ્ન-૧૯ દેરાસર બાંધવા સાધારણમાંથી જમીન લેવી કે દેવદ્રવ્યમાંથી ? પ્રશ્ન-૨૦ અખંડ દીવો શાસ્ત્રીય છે ? પ્રશ્ન-૨૧ દેવદ્રવ્યની રકમ બીજા ખાતે વાપરવા કેટલા ટકા વ્યાજ આપવું ? પ્રશ્ન-૧૨ આરતીમાં કે સ્નાત્રપૂજામાં મુકાતાં નાણા કોને મળે ? પ્રશ્ન-૨૩ ઘરદેરાસરના પ્રતિમાજી વધુમાં કેટલા ઇચના હોઈ શકે ? પ્રશ્ન-૨૪ ઘરદેરાસરની આવકમાંથી ઘરદેરાસરની સામગ્રી લવાય ? પ્રશ્ન-૨૫ ઘરદેરાસરના ચોખા, બદામાદિનું શું કરવું ? પ્રશ્ન-૨૬ દેવદ્રવ્ય ઉપર સરચાર્જ નાંખીને તે રકમ સાધારણમાં લઈ જવાય ? ૭૪ પ્રશ્ન-૨૭ દેવદ્રવ્યની રકમ સાધારણાદિ ખાતે વપરાઈ ગઈ હોય તો શું કરવું ? પ્રશ્ન-૨૮ M.C. વગેરેના ભયથી ઘરદેરાસર ન થાય શું ? પ્રશ્ન-૨૯ ઘરદેરાસર બનાવવામાં કઈ કાળજીઓ કરવી જોઈએ ? પ્રશ્ન-૩૦ કોઈ સ્વદ્રવ્યથી દેરાસર બનાવવા ઈચ્છે છે તો તો તેટલી રકમ કોઈ સંધમાં સાધારણ ખાતે આપીને તે તે સંઘ પાસેથી દેવદ્રવ્ય લઈને જિનાલય બનાવી શકે ?Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 258