Book Title: Dharmasangraha Part 1 Author(s): Bhadrankarvijay Publisher: Amrutlal Jesinghbhai Shah View full book textPage 5
________________ કહેવાય છે. ] સ`સારનાં સવ જાતિનાં દુઃખાનાં કારણેાનો આમાં સમાવેશ થઈ જાય છે, માટે જીવને દુઃખમુક્ત થવા સારૂ તેના પ્રતિપક્ષી · અનાહાર, નિ`યતા, વિષયવિરાગ અને નિઃસંગત! ’ એ ચારેયના અભ્યાસ [ કે જેને જૈન પરિભાષામાં વિરતિ કહેવાય છે તે] કરવા સિવાય અન્ય કાઈ ઉપાય જ નથી. અગ્નિ જેમ ઈંધણાં પૂરવાથી વૃદ્ધિ પામે છે, તેમ આ આહાર વગેરેને અભ્યાસ પણ જેમ જેમ વધતા જાય તેમ તેમ તેની વાસના તીવ્ર થતી જાય છે-વધતી જાય છે. વધી ગયેલી તે વાસનાની તૃપ્તિ માટે જીવ અનેક પાપારભા કરે છે અને એના પિરણામે તેને અકથ્ય દુઃખની પર પરા ભોગવવી પડે છે. આ ઉપરથી સમજાશે કે-આહારાદિને અભ્યાસ ધટાડવા માટે ‘અનાહાર’ વગેરેના [વિરતિનો અભ્યાસ કરવા એ જ સાચા-લેાકેાત્તર માત્ર છે, એ જ દુઃખમુક્તિના સાચા ઉપાય છે. આરિસા વિના જેમ પાતાનું રૂપ જોઈ શકાતું નથી, તેમ આગમ-શાસ્ત્રો રૂપ રિસા વિના અવિરતિ જન્ય દુઃખ અને વિરતિ જન્ય સુખનાં કારણેાને પણ સમજી શકાતાં નથી. તેને સમજવા માટે શાસ્ત્રો એ જ એક પરમ સાધન છે. એ રીતિએ સુખના સંબંધ વિરતિ સાથે અને વિરતિના સંબધ જ્ઞાન-શાસ્ત્ર સાથે હાવાથી શાસ્ત્ર અને સુખના પરપર સંબધ છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે-શાસ્ત્રા માત્ર જાણવા માટે જાણવાનાં નથી, પણ ભાતિક વાસનાઓ ઉપર અકુશ લાવી તે દ્વારા દુઃખમુક્તિ કરવા માટે જાણવાનાં છે. આથી જ ઉપકારીએ જણાવે છે કે- શ્રુતજ્ઞાનના સાર વિરતિ અને વિરતિનું ફળ પર પરાએ દુઃખમુક્તિ છે' [પ્રશમરતિ-શ્વે. છર થી ૭૪]. શ્રી જૈન શાસનનું આ પરમ રહસ્ય છે, જે જ્ઞાનની પાછળ સદાચારના ઉદ્દેશ નથી, તે જ્ઞાન ગમે તેટલું હાય તા પણ વાંઝયું છે, અજ્ઞાન રૂપ છે, એક પ્રકારના અધકાર છે. એ જ રીતિએ ચારિત્ર [સદાચરણ ]ની પાછળ પણ જો ભૈાતિક-કર્મનાં બધનાની જાળમાંથી મુક્ત થવાનું [માક્ષનુ] ધ્યેય નથી તે તે ચારિત્ર નથી, કાયક્લેશ છે. ગુણ નહિ, ગુણાભાસ છે. આથી જ ગ્રન્થકારશ્રીએ આ આખાય ગ્રન્થમાં ભૈાતિક વાસના ઉપર અંકુશ મૂકવાના ક્રમિક ઉપાયો અને તેથી પ્રગટ થતું આત્મસુખ વગેરેનું સચોટ છતાં સરલ વર્ણન કરેલું છે, જેને વાંચ્યા અને સાંભળ્યા પછી સુખના અર્થી કાઈ પણ સુજ્ઞ આત્મા નતમસ્તકે એને સત્ય રૂપે સ્વીકાર્યા વિના રહી શકે તેમ નથી. વમાનમાં પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવમાં અંજાઈ ગયેલા જીવાને આવાં એકાન્તે આત્માને ઉપકાર કરનારાં શાસ્ત્રો યદિ વિકૃત કે કૃત્રિમ લાગતાં હાય, તે તે જીવનમાં નિરકુશ અનેલી ઐાતિક વાસનાઆની પૂર્તિમાં શાસ્ત્રો એક લાલબત્તી રૂપ હાવાથી તેના પ્રત્યે જન્મેલા દ્વેષનું પરિણામ કહી શકાય, તારક શાસ્ત્રો તરફના આવા અનાદર સ્વપર સુખના ઘાતક છે. આટલું પ્રાસગિક કહ્યા પછી પ્રસ્તુત ગ્રન્થને અંગે થાડુક જણાવવું અનુચિત નહિ ગણાય. 6 ગ્રન્થપરિચય-પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રન્થને વિ. સ. ૧૭૩૧ માં પૂજ્ય પાઠકપ્રવરથી માનવિજયજી મહારાજાએ રચ્યા છે. ' આ ઉલ્લેખથી સહજ સમજાઈ જાય કે-ગ્રન્થ અર્વાચીન છે, પણ તેથી તેની મહત્તા ઓછી થતી નથી, કારણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 762