Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાથન 跼 છે પણ સુખ માટે જ. આમ કઈ પણુ પ્રવૃત્તિ જીવ સુખને માટે જ કરે છે, છતાં સ્વાનુભવથી કે પરષ્ટાન્તાથી સ્પષ્ટ--નિશ્ચિત છે કે--અનાદિકાળથી ઉદ્યમ કરવા છતાં જીવેામાંના ઘણેા માટે વ સુખ મેળવી શક્યો નથી. સુખ માટે શાસ્ત્રોની આવશ્યકતા--આની પાછળ વિચાર કરતાં સમજાશે કે-જીવને જે પ્રકારનું સુખ જાઇએ છે, તે સુખની ઓળખ અને તે કચાંથી-કેવી રીતિએ મેળવી શકાય વગેરે ખાખતાથી તે અજાણ છે. તેના ઉદ્યમને સફલ બનાવનારી આ ખાખતાનું જ્ઞાન જીવને શાસ્ત્રનું શરણુ સ્વીકાર્યા વિના ખીજે કત્યાંયથી પશુ મળી શકે તેમ નથી. ઉપકારીઓએ આ હેતુથી જ કહ્યું છે કે- દુઃખથી મુક્ત થવાના સાચા માર્ગ માટે આગમ-શાસ્ત્રો સિવાય અન્ય કાઈ પ્રમાણુ નથી, માટે છદ્મસ્થ જીવાએ આગમમાં જ પ્રયત્નશીલ ખનવું જોઇએ. ’ વાત પણ સાચી જ છે કે-‘આંધળું દળે અને કુતરાં ખાય ’– એ ન્યાયે ધ્યેય વિનાની પ્રવૃત્તિમાં કે મા` જાણ્યા વગરની મુસાફરીમાં પિરણામ શૂન્ય જ આવે. કહ્યું પણુ છે કે < – શાસ્ત્ર દરેક વિષયમાં એક દીવ્ય ચક્ષુ સમાન છે અને સં કાર્યોની સિદ્ધિ માટે શાસ્ત્ર આધન રૂપ છે. ' બાહ્ય-નૈાતિક સુખા માટે પણ શાસ્ત્રની સહાય વિના ચાલે તેમ નથી, પછી આત્મસુખ માટે તો પૂછવું જ શું? આથી જ કરૂણાસમુદ્ર તારક શ્રીતી કરદેવા દ્વારા ત્રિપદી પામીને શ્રુતનિધિ શ્રીગણધરદેવાએ સુખા જગતને શાસ્ત્રની અમૂલ્ય ભેટ આપી છે. એ જ અમૂલ્ય શાસ્ત્રસમ્પત્તિને [ કાળમળે જેમ બુદ્ધિ-બળ ઘટતાં ગયાં તેમ તેમ] તે તે કાળે માનવીને ઉપકારક બને તે રીતિએ, પૂર્વી મહિષ આએ તેમાંના તત્ત્વાને અખંડ સાચવીને એક યા બીજા રૂપે વિકસાવી છે. આ ‘ધસંગ્રહ' નામના ગ્રંથ પણ એવા જ ઉદ્દેશથી રચાયેલી એક અપૂર્વ કૃતિ છે. અહીં કદાચ કોઈને પ્રશ્ન થાય કે–શાસ્રને તથા સુખને શું લાગેવળગે છે ? અર્થાત્ શાસ્ત્રો સુખને કેવી રીતિએ આપી શકે? તે તેના સમાધાન રૂપે પરમ સુખને પામેલા પરમાપકારી શ્રીજિનેશ્વરદેવાનુ એ કથન છે કે-આત્માને દુઃખ માત્ર પુદ્ગલનુ પારવણ્ય છે. આ પરવશતાનું મૂળ જીવની અનાદિકાલીન · આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ '.. એ ચાર સગા છે. તેના પ્રતાપે જીવને, ૧-માહારની મસ્તી, ૨-ઈવિયેાગના કે અનિષ્ટસયેાગ વગેરેને ભય, ૩-પાંચેય ઇન્દ્રિયાના વિષયામાં તીવ્ર રાગ અને ૪–પ્રાપ્ત કે અપ્રાપ્ત વિષયામાં અને વિષયાના સાધનામાં અતીવ મૂર્છા છે. [આને જૈન પરિભાષામાં અવિરતિ 66 અનાદિકાળથી સ`સારમાં દુ:ખથી પીડાતા પ્રાણીગણ દુઃખમુક્તિ [સુખ] માટે સતત ઉદ્યમ કરે છે, નિદ્રા પણ સુખ માટે જ લે છે, પ્રમાદી પ્રમાદ સેવે છે તે પણ સુખને માટે જ, અરે ! આપઘાત કરનારા મરે " 4" Jain Education International जम्हा न मुत्तिमग्गे, मुहूगं आगमं इद्द पमार्ण । "" विज्जर छउमस्थानं, तम्हा तत्थेव जइ अव्वं ॥ १ ॥ વસુઃ સર્વત્રાં શાસ્ત્ર, શાહ્ન સર્ચતાવનમ્ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 762