Book Title: Deshya Shabdakosh
Author(s): Bharatram Bhanusukhram Mehta
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 9
________________ અટ્ટ: અખૂટ અગ્નલ: આગળ (=હવે પછી) અગ્રહણિયા: અઘરણી અઘાડગ: અઘાડો અધેવ, અધેડી અચ્છોડિઅ: અછોડો અડવાણ: અડવડવું (= લથડવું) અ: અટકવું અડુ: અડકાવવું (=વાસવું). અરૂ: અડવું ( આડું આવવું) અફ: આડ ( આડકથામાં) અણખ: અણખ (= ઈર્ષા) અણખ: અણછિયું (છણકો) અત્ય: અથાક(= થાકે નહીં એવું) અત્યઘ: અથાગ (=અગાધ) આપ: આપો(=પિતાવૃદ્ધ માણસ, વડીલ) અયાલી: હેલી અલગ્ન: આળ (= તહોમત) અલમલ: અલાયો; માતેલો, હરાયો (સાંઢ) અલિઓ: અલી (=સખી) અલિઆ : અલી ! (સ્ત્રીવાચક સંબોધન) સિંબોધન) અય: અલ્યા! (પુરુષવાચક અવઅચ્છ: ઉચ્છણ (ઓઢણું) અવડમ: ઓડું ( ખેતરનો ચાડિયો) અવડમ: ઓડું (પૂતળું; રમકડું) અવા: ઓડ =બોચી). અવાબ: અવાળુ - એ. અંકિઝ: અંક (=બાથ, આલિંગન, અંજણિમ: આંજણિયું (એક ઝાડ), અંગોલિ: ધોળ અંબિલિયા: આંબલી (=આમલી) આ આઉટ્ટિ: ઊઠું (સાડાત્રણ ગણું) આરોગ્ય: આરોગવું આમોડ: અંબોડો આલંબ: અલંબો =બિલાડીનો ટોપ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50