________________
અટ્ટ: અખૂટ અગ્નલ: આગળ (=હવે પછી) અગ્રહણિયા: અઘરણી અઘાડગ: અઘાડો અધેવ, અધેડી અચ્છોડિઅ: અછોડો અડવાણ: અડવડવું (= લથડવું) અ: અટકવું અડુ: અડકાવવું (=વાસવું). અરૂ: અડવું ( આડું આવવું) અફ: આડ ( આડકથામાં) અણખ: અણખ (= ઈર્ષા) અણખ: અણછિયું (છણકો) અત્ય: અથાક(= થાકે નહીં એવું) અત્યઘ: અથાગ (=અગાધ)
આપ: આપો(=પિતાવૃદ્ધ
માણસ, વડીલ) અયાલી: હેલી અલગ્ન: આળ (= તહોમત) અલમલ: અલાયો; માતેલો, હરાયો
(સાંઢ) અલિઓ: અલી (=સખી) અલિઆ : અલી ! (સ્ત્રીવાચક
સંબોધન) સિંબોધન) અય: અલ્યા! (પુરુષવાચક અવઅચ્છ: ઉચ્છણ (ઓઢણું) અવડમ: ઓડું ( ખેતરનો ચાડિયો) અવડમ: ઓડું (પૂતળું; રમકડું) અવા: ઓડ =બોચી). અવાબ: અવાળુ
-
એ.
અંકિઝ: અંક (=બાથ, આલિંગન, અંજણિમ: આંજણિયું (એક ઝાડ), અંગોલિ: ધોળ
અંબિલિયા: આંબલી (=આમલી)
આ
આઉટ્ટિ: ઊઠું (સાડાત્રણ ગણું) આરોગ્ય: આરોગવું આમોડ: અંબોડો
આલંબ: અલંબો =બિલાડીનો ટોપ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com