Book Title: Deshya Shabdakosh
Author(s): Bharatram Bhanusukhram Mehta
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 13
________________ કંકસી: કાંગસી કધાર: ગ્રીવાનો પાછલો ભાગ કંકસી: કાંસકી કંડ: પથિક; મુસાફર કંગાણી: વલ્લી-વિશેષ કારિ: કારમું (અદ્ભુત) કંચિ, કંચી: કટિમેખલા કારિલ્લી: કારેલી (કારેલાંનો વેલો) કંછલ્લી: કંઠાભરણ; હાર કારેલ્વય: કારેલું કંટાલી: કંટાળી (હાથિયો થોર) કાવડુિ: કાવડિયો ( કાવડ ચકનારો) કિંટિયા: વનસ્પતિ-વિશેષ કાવલિઓ: કાવરું (બાવરું) કંટી: પર્વત પાસેની ભૂમિ; કંડિકા કાહલ: કાવડું (ઝગારું) કંટોલ: કંટોલું (કંકોડું). કાહલ: કાવલું નાજુક અને શોભીનું કંઠ: અંચલ છતાં તકલાદી) કંઠ: કાંઠો (કિનારો) કાહલ્લી: કલેડી કંઠ: સમીપ કાહાર: કહાર (ભોઈ) કંઠ: સીમા, મર્યાદા કાહાર: કાહર ( કાવડિયો) કઠ: સુવર કીર: કીર (=પોપટ) કંઠમલ્લ: ઠાઠડી; વાહન કુક્કસ: શિકા કંડ: દુર્બળ, વિપન્ન કુત્ત: કુત્તો (=કૂતરો-કૂતરી) કંડ: ફણ કુત્તા: કૂતરું કંડૂર: બગલો કુબડ: કૂબડું (કદરૂપું) કંતુ: કામદેવ કુરુચિલ્લ: કરચલો કંદ: આચ્છાદન, સ્તરણ કુરૂ: કરડું (આકરું) કંદ: દ4; મજબૂત કુરડ: કરડું (નિર્દય) કંદ: મત્ત; ઉન્મત્ત કુલ્લ: ફૂલો (ગુરુ) કંદલ: કપાલ કુલ્લડ: કૂલડી (ચડવો) કંદી: મૂળો (ખાવાનું શાક) કુલ્લરી: કુલેર (ખાવાની ચીજ) કંદોટ્ટ: નીલકમલ કુહરી: કૂણી (=કોણી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50