Book Title: Deshya Shabdakosh
Author(s): Bharatram Bhanusukhram Mehta
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 50
________________ ભાવનગ૨ Bee 9 અમારે કોશસાહિ. શ્રી યશ * સાર્થ ગુજરાતી જોડણી કોશ આ કોશની જોડણી હવે સ્વીકૃતિ પામી ? રાદો તથા વ્યુત્પત્તિ અને શબ્દ પ્રગો ઉમેરીને આવ્યે છે. સુધારેલી વધારેલી પાંચમી આવૃત્તિ હા - ગુજરાતી - હિન્દી કેશ ગુજરાતના વિશાળ વિદ્યાર્થી વર્ગને નજર સમક્ષ રાખીને તેમ જ ગુજરાતી ભાષાના લોકભાગ્ય સાહિત્યને હિંદીમાં ઉતારવાના કાર્યમાં મદદરૂપ થવાના હેતુને લક્ષમાં રાખીને આ કોશમાં લગભગ 25,000 ગુજરાતી શબ્દોના અર્થે હિંદીમાં આપવામાં આવ્યા છે. ચાલુ શબ્દ પ્રયાગોના અર્થ પણ આપવામાં આવ્યા છે. હિંદી શીખનાર ગુજરાતીને આ કારણે અવશ્ય ઉપયોગી થઈ પડશે. કિં. રૂ. 8.00 ટપાલરવાનગી અલગ હિંદી-ગુજરાતી કોશ સંપા૦ મગનભાઈ દેસાઈ હિંદી-ગુજરાતી દેશની સુધારેલી વધારેલી ત્રીજી આવૃત્તિમાં હિંદીના ચાલુ વપરાશના 33,000 શબ્દોના ગુજરાતી અર્થે તેમના વ્યાકરણ સાથે આપવામાં આવ્યા છે. રાષ્ટ્રભાષાનો અભ્યાસ હવે વધતા જાય છે એટલે તેના અભ્યાસીઓની એક મેટી જરૂરિયાત આ કાશ પૂરી પાડે છે. કિં. રૂ. 6.00 ટપાલરવાનગી અલગ વિનીત જોડણી કોશ વિનીત સુધીની કક્ષાના વિદ્યાર્થીઓને ટુષ્ટિ સમક્ષ રાખીને આ કોશની રચના કરવામાં આવી છે. ભાષાના રાજના વપરાશના શબ્દો ઉપરાંત ગણિત, વિજ્ઞાન, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર વગેરેના પારિભાષિક શબ્દો પણ આપવામાં આવ્યા છે. કુલ 39,000 શબ્દો આમાં છે. વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય જનતા તેમ જ લેખકવર્ગને એ ઉપયોગી થઈ પડશે. કિં. રૂ. 7.50 ટપાલરવાનગી અલગ (પૂંઠા પાન 3 ઉપર ચાલ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat mi Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50