Book Title: Dashvaikalik Sutram Part 01 Author(s): Gunhansvijay, Bhavyasundarvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 8
________________ 1 c મા દશવૈકાલિકસૂર ભાગ-૧ માં ! બે શબ્દો (બે શબ્દો દશવૈકાલિક જેવા મહાન સૂત્રની રચના કરી છે ચૌદપૂર્વધર શ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજાએ ! એના ઉપર નિર્યુક્તિની રચના કરી છે ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ ! ચૂર્ણિની રચના કરી છે શ્રી જિનદાસગણિમહારજીએ ! વૃિત્તિની રચના કરી છે ૧૪૪૪ ગ્રન્થરચયિતા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ! હજારો વર્ષો પૂર્વેનું આ અણમોલ સાહિત્ય કાળના પ્રવાહમાં ક્યાંય ખતમ ન થઈ જાય || ' અને આપણાં સુધી પહોંચે એ માટે એની સુરક્ષા કાજે જબરદસ્ત ભોગ આપ્યો છે હજારો | શ્રમણ-શ્રમણીઓએ અને શ્રાવક-શ્રાવિકાઓએ મારા જેવા સાધુ પણ આનું ભાષાંતરાદિ કામ સારી રીતે પાર પાડી શકે એ માટે આ T કૃપાબળ-પીઠબળ પૂરું પાડ્યું છે પરમોપકારી પૂજયપાદ ભવાદપિતારક ગુરુદેવશ્રીએ ! ' ભાષાંતરમાં ભૂલો ન રહી જાય એ માટે અક્ષરશઃ બધું જ તપાસી આપવાનો અનહદ IT ઉપકાર કર્યો છે પૂજયપાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી " મ.સાહેબના શિષ્ય મુનિરાજ ભવ્યસુંદરવિજયજીએ ! ત્રણ-ત્રણ મુફો જોવા - ક્રમશઃ ગોઠવવા... વગેરે વગેરે અતિ મહેનત અને ઘણો લાંબો સમય માંગી લેતું કપરું કામ સહર્ષ વધાવી લઈને સંપૂર્ણ કરી દીધું છે વિદ્યાશિષ્ય " મુનિરાજ રાજહંસવિજયજીએ ! પ્રકાશનનાં કાર્યમાં ખૂબ ઉલ્લાસથી સહકાર આપ્યો છે તે કમલ પ્રકાશનનાં " ગુણવંતભાઈ અને તેમની પ્રેસની ટીમે ! આવી તો ઢગલાબંધ સહાય બાદ જે કામ શક્ય બન્યું છે, એમાં ભાષાંતરકર્તા તરીકેનો યશ લેવાનો મને કોઈ જ હક નથી. આ આખાય કાર્યમાં મારા ભાગે તો ૧% જેટલો યT | હિસ્સો માંડ આવે... એટલે જો આ કાર્ય ખરેખર સારું થયેલું લાગે, ઉપયોગી લાગે તો એનો યશ મને આપવાને બદલે આ તમામ ઉત્તમ આત્માઓને જ આપવો એવી મારી નમ્ર | વિનંતી છે. હા ! જે કંઈ ક્ષતિઓ હશે, એ મારી જ હશે એ પણ નિશ્ચિત હકીકત જાણવી. | વર્તમાન ૧૫ હજાર સાધુ-સાધ્વીજી ભગવંતો અઘરી ભાષાદિને કારણે આ ગ્રન્થનાં * " અમૂલ્યપદાર્થોથી વંચિત ન રહી જાય, એ માટે તેઓને ગુજરાતી ભાષામાં સ્પષ્ટતાવાળું * SS ભાષાંતર આપવું જરૂરી લાગ્યું, માટે જ આ ભાષાંતર કર્યું છે. બાકી તો સંયમીઓ . | જ વિE 5 E 5 = = = ૯ ૯ ૯ ૨૭Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 366