Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ દશવૈકાલિકસૂર ભાગ-૧ હરિહર પ્રથit far: છેપણ સિદ્ધ = સાબિત થઈ શકે પણ શ્રોતાને આશ્રયીને ક્યાંક આજ્ઞાથી સિદ્ધ કરાય અને ક્યાંક જ તર્ક = યુક્તિથી સિદ્ધ કરાય. આ પદાર્થ ખૂબ રોચક છે. | નિ. પ૩ - (૧) ચરિત, (૨) કલ્પિત એમ ઉદાહરણનાં બે ભેદ દર્શાવી : કલ્પિતઉદાહરણમાં દાર્ટાબ્લિકઅર્થપ્રતિપત્તિજનકત્વ છે એ દેખાડીને તેમાં ઉદાહરણત્વ સિદ્ધ | કરી આપ્યું છે. - કલ્પિતઉદાહરણનો પદાર્થ ઉપદેશશૈલીમાં ખૂબ ઉપયોગી બને તેવો છે. નિ. ૫૩ થી નિ. I૮૫ સુધી ઉદાહરણનું તેના ભેદ-પેટભેદના વર્ણનપૂર્વક ખૂબ વિસ્તારથી વર્ણન કરાયેલ છે. IT " નિ. ૮૬ થી નિ. ૮૮ સુધી યાપક, સ્થાપક, વંસક, લૂષક એમ ચાર ભેદે હેતુનું ખૂબ માં સુંદર વર્ણન છે. આ ઉપરાંત આ અધ્યયનમાં પંચાવયવી અને દશાવયવી અનુમાન દ્વારા “ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલ છે.” અને “જિનશાસનમાં જ સાધુઓ અહિંસાદિ ધર્મસાધનારા છે.” આ બે પદાર્થોને | | વિઠ્ઠલ્મોગ્ય ન્યાયશૈલીમાં સુંદર રીતે દર્શાવાયા છે. - આ રીતે પ્રથમ અધ્યયનમાં ન્યાયશૈલીપૂર્વક પરમતનાં નિરાસન અને સ્વમતનાં જ સ્થાપનાદિદ્વારા દ્રવ્યાનુયોગ-ચરણકરણાનુયોગનું વર્ણન તાત્ત્વિકતાભર્યું કરાયું છે. Fર H Is r 5 E F = * * કે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 366