Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 11
________________ બહુ જ દશવૈકાલિકસૂર ભાગ-૧ પ્રથા વિરામ: प्रथमो विरामः | મુનિ રાજહંસવિજય | શ્રુતકેવલીશ્રી શäભવસૂરિજીએ સંસારીપણાંનાં પોતાના પુત્ર બાળમુનિ મનકનાં * શ્રેયને માટે શ્રી દશવૈકાલિકસૂત્રનો પૂર્વોમાંથી ઉદ્ધાર કર્યો અને એના અધ્યયન દ્વારા માત્ર 1 છ મહિનાના ટૂંકા ગાળામાં બાળમુનિ પોતાનું કલ્યાણ સાધી ગયા અર્થાત્ સદ્ગતિગામી | | થયા.” ને આ વાત ઘણીવાર ગુરુવર્યો પાસે સાંભળતા આત્મહિતનાં સાધકોને પ્રશ્ન થાય કે જો પણ “માત્ર છ મહિનાનાં ટૂંકા ગાળામાં મનકમુનિએ આ સૂત્રનાં અધ્યયનથી આત્મહિત સાધી પણ a લીધું પણ એવું તે શું આ ગ્રંથમાં ગ્રંથકાર પરમર્ષિએ ગુંચ્યું હશે કે જેના અધ્યયને તેઓ આટલા ર ટૂંકાકાળમાં આત્મહિત સાધી શક્યા ?” આત્મહિતનાં સાધકોને આ પ્રશ્નનો ઉદ્દભવ થવો સહજ છે પણ આ પ્રશ્નનો ઉત્તર | આ ગ્રંથનાં અધ્યયન-પરિશીલન દ્વારા મળી રહે છે. આ ગ્રંથમાં ગ્રંથકારપરમર્ષિએ કઈ કઈ ? ને વાતો કહી છે ? એમ ન પૂછો. પણ કઈ કઈ વાતો નથી કહી એમ કહો... અર્થાત્ HI દશઅધ્યયનોનાં માધ્યમે ગ્રંથકારશ્રીએ તમામ સાધુચર્યાને બતાવી દીધી છે. ગ્રંથકારશ્રીએ કેમ રહેવું, કેમ વર્તવું, કેમ બોલવું, ગોચરચર્યા કેમ કરવી, ગુરુનો વિના કેવા કરવી એ તો બતાવ્યું જ છે ઉપરાંત કર્મવશ સંયમમાં ઉદ્વિગ્ન થયેલા અને તેથી જ સંયમપરિત્યાગ કરીને કે | સંસારપ્રવેશ કરવા તૈયાર સંયમીને પણ સંયમત્યાગ અને સંસારગમનનાં અપાયો દેખાડીને તે રુવ નામો ની લાલબત્તી દેખાડીને સંયમીનાં આલોક-પરલોક બંનેની રક્ષા કરી છે. આ તમામ વાતો ગ્રંથકારપરમર્ષિએ તો કરી જ છે. પણ તે જ વાતોના રહસ્યાર્થને ' શ્રુતકેવલીશ્રી ભદ્રબાહુસ્વામીજીએ નિર્યુક્તિ અને સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિજીએ બ્રહવૃત્તિ રચીને પ્રગટ કર્યા છે. એ રહસ્યાર્થનો બોધ કરવા આ ગ્રંથનું સાદ્યત પરિશિલન દરેક ના આત્મહિતસાધક સંયમીએ કરવું જ રહ્યું !!! અધ્યયન-૧ સૂત્રરચનાની અપેક્ષાએ એકદમ અલ્પ સૂત્રોમાં આ અધ્યયન ગુંથાયું છે છતાં આમાં * 1 ગ્રંથકારશ્રીએ ગૂઢાર્થોનો મહાસાગર મૂકી દીધો છે... આ અધ્યયનમાં નિર્યુક્તિ-૩૭માં જ | નિયુક્તિકારે દ્રુમપુષ્પિકાનાં સમાનાર્થી ખૂબ સુંદર દર્શાવ્યા છે. સ. નિ.૪૯ - માં જિનવચન આજ્ઞાસિદ્ધ અને તર્કસિદ્ધ છે. અર્થાત્ દરેક જિનવચન તર્કથી જ E F = ૯

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 366