Book Title: Dalsukhbhai Malvaniya Pandit
Author(s): Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publisher: Vijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
View full book text
________________
‘‘સિદ્ધાંતભૂષણ”ની માનદ પદવી; સુવર્ણ ચંદ્રક, પચીસસેા રૂપિયાનું પારિતોષિક અને પ્રશસ્તિપત્ર (લિીમાં, સને ૧૯૭૪માં).
પદવી-ભારત જૈન મહામંડલ તરફથી ‘સમાજગૌરવ” ની પદવી (હૈદરાબાદમાં, સને ૧૯૭૬માં).
પેરીસની મુલાકાત—સને ૧૯૭૭ માં પેરીસમાં મળેલ આંતર રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદના ત્રીજા અધિવેશનમાં ખાસ આમત્રણથી હાજર રહી ‘ભરત-બાહુબલીની કથાને વિકાસ” નામે નિબંધનુ વાચન; તે પછી પેરીસની યુનિવર્સિટીમાં અતિથિ તરીકે પંદર દિવસ માટે રાકાણ.
વીઝીટી’ગ પ્રેાફેસર-કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં ભારતીય દ'ના, બૌદ્ધ દન, ઉમિતિભવપ્રપંચ કથા વગેરેનું ૧૬ માસ સુધી અધ્યાપન (સને ૧૯૬૮-૬૯); બર્લિનની ફ્રી યુનિવર્સિટીમાં એક સપ્તાહ રહી વ્યાખ્યાનો આપ્યાં. (૧૯૬૯); બનારસના સંપૂર્ણાન દ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં બે અઠવાડિયાં રહી છ વ્યાખ્યા આપ્યાં (સને ૧૯૭૮).
સુવર્ણ ચંદ્રક—જૈન સાહિત્યની વિશિષ્ટ સેવા બદલ વિ. સં. ૨૦૩૦ તેા “શ્રી વિજયધર્માંસૂરિ જૈન સાહિત્ય સુવર્ણ` ચંદ્રક (ભાવનગરમાં સને ૧૯૭૮માં).
સેક્રેટરી—પ્રાકૃત ટેક્ષ્ટ સેાસાયટીના તથા પ્રાકૃત વિદ્યા મ`ડળના.
૨૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50