SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ‘‘સિદ્ધાંતભૂષણ”ની માનદ પદવી; સુવર્ણ ચંદ્રક, પચીસસેા રૂપિયાનું પારિતોષિક અને પ્રશસ્તિપત્ર (લિીમાં, સને ૧૯૭૪માં). પદવી-ભારત જૈન મહામંડલ તરફથી ‘સમાજગૌરવ” ની પદવી (હૈદરાબાદમાં, સને ૧૯૭૬માં). પેરીસની મુલાકાત—સને ૧૯૭૭ માં પેરીસમાં મળેલ આંતર રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદના ત્રીજા અધિવેશનમાં ખાસ આમત્રણથી હાજર રહી ‘ભરત-બાહુબલીની કથાને વિકાસ” નામે નિબંધનુ વાચન; તે પછી પેરીસની યુનિવર્સિટીમાં અતિથિ તરીકે પંદર દિવસ માટે રાકાણ. વીઝીટી’ગ પ્રેાફેસર-કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં ભારતીય દ'ના, બૌદ્ધ દન, ઉમિતિભવપ્રપંચ કથા વગેરેનું ૧૬ માસ સુધી અધ્યાપન (સને ૧૯૬૮-૬૯); બર્લિનની ફ્રી યુનિવર્સિટીમાં એક સપ્તાહ રહી વ્યાખ્યાનો આપ્યાં. (૧૯૬૯); બનારસના સંપૂર્ણાન દ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં બે અઠવાડિયાં રહી છ વ્યાખ્યા આપ્યાં (સને ૧૯૭૮). સુવર્ણ ચંદ્રક—જૈન સાહિત્યની વિશિષ્ટ સેવા બદલ વિ. સં. ૨૦૩૦ તેા “શ્રી વિજયધર્માંસૂરિ જૈન સાહિત્ય સુવર્ણ` ચંદ્રક (ભાવનગરમાં સને ૧૯૭૮માં). સેક્રેટરી—પ્રાકૃત ટેક્ષ્ટ સેાસાયટીના તથા પ્રાકૃત વિદ્યા મ`ડળના. ૨૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005205
Book TitleDalsukhbhai Malvaniya Pandit
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
PublisherVijaydharmsuri Jain Sahitya Survarnachandrak Samarpan Samaroh Bhavnagar
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy