________________
બહુમાન પીએચ. ડી. ના ગાઈડ અને પરીક્ષક–ગુજરાત યુનિવર્સિટી, બનારસ હિંદુ યુનિવર્સિટી, દિલ્લી યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, ઈદર યુનિવર્સિટી, ઉજૈન યુનિવર્સિટી વગેરેના..
પ્રમુખ–શ્રી ગુજરાત ભાવસાર સમાજ (સને ૧૯૬૧ થી ૬૭); બાબન ગામ ભાવસાર કેળવણી મંડળ (૧૯૬૮ થી).
વિભાગીય પ્રમુખ–ધી ઓલ ઈન્ડિયા એરિયેન્ટલ કોન્ફરન્સ સને ૧૯૫૭ના રજત જયંતી અધિવેશનના પ્રાકૃત અને જન વિભાગના; ગુજરાત સાહિત્ય પરિષદ, પોરબંદર અધિવેશનના સંશોધનવિભાગના (સને ૧૯૭૬); જૈન સાહિત્ય સમારોહ, મુંબઈ, તત્વજ્ઞાન વિભાગના (સને ૧૯૭૬).
સલાહકાર–અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના (સને ૧૯૭૬થી).
ચેરમેન–ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ પ્રાકૃત–પાલિ સ્ટડીઝના.
સભ્ય–ગુજરાત સરકાર નિયુક્ત મ્યુઝિયમ પરચેઝ કમીટીના; જબલપુર યુનિવર્સિટીના સંસ્કૃત-પ્રાકૃત-પાલિ બોર્ડ ઓફ સ્ટડીઝના; મહેસુર યુનિવર્સિટીના જિનોલેજ બેડના; બિહાર યુનિવર્સિટીના જનોલોજી બેર્ડના; વૈશાલી પ્રાકૃત ઈન્સ્ટીટયુટની જનરલ કાઉન્સીલના; તિરુપતિની વેંકટેશ્વર યુનિવર્સિટીની ઓરિએન્ટલ રીસર્ચ કમીટીના.
પદવી, સુવર્ણચંદ્રક અને પારિતોષિક–ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ નિમિતે ઉપાધ્યાય વિદ્યાનંદજી પ્રેરિત શ્રી વીર નિર્વાણ ભારતી દ્વારા, દાર્શનિક સાહિત્યની રચના માટે
[ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org