Book Title: Buddhiprabha 1917 11 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ , અમદાવાદમાં ચાલતા સખ્ત પ્લેગને લીધે છેષ્ટ કિસ વગેરેની ૧ના પ્રતિકળતાથી વિ. પી. સાથે ભેટ બુક ગ્રાહુકાને મોકલાવી શક્યા નથી. તો હવે પછી પ્લેગ કમી થયે મોકલવાનું શરૂ કરીશુ, પ્લેગને લીધે કદાચ થાડા વખતને માટે ગ્રાહકોને નિયમિત ઍક ન મળે તો દરગુજર થશે એમ ઇચ્છીએ છીએ. બુદ્ધિપ્રભાના ગ્રાહકોનેજ ખાસ લાભ, સચિત્ર ! . સાકી. સુન્દર ! (લેખક-પાદરાફર.) બાદશાહ શાહઝહાંના ઝનાનખાનાનું એક અત્યંત રસમય પ્રેમપૂર્ણ—ઐતિહાસિક કરૂણામય હૃદયદ્રાવક દ્રશ્ય, આખું પુસ્તક વાંચતાં તમારાં નેત્રે આર્દતાથી ટપકશે. સુન્દર ચિત્ર–પાદરાકરની કલમ અને મેગલ રણવાસનું રસમય—પ્રેમરહસ્ય પૂર્ણ-સુન્દર ચિત્ર ! કયા સાહિત્ય રસીકને મુગ્ધ ન કરે ? પ્રતિષ્ઠિત વિદ્વાનના ઉપેદુધાત સાથે બહાર પડવાને હવે થોડાજ દિવસની વાર છે. આ કથા ઐતિહાસીક સત્ય ખીનાઓનો ભંડાર છે !' પરમપ્રેમ પરબ્રહ્મ ” ને પારાવાર છે. નીચેને સરનામે નામ નોંધાવે–ગ્રાહકોએ પોતાના રજીસ્ટર નં. સાથે એ. એ. મેકલવે. તેમને માટે અધી કીંમત રાખવામાં આવી છે. અદ્ધિપ્રભા માસિકની રીસી અથવા પાદરાકર રીચીરાડ-અમદાવાદ ઈ. કીપેળ-વડોદરા જાહેર ખબર. - શ્રી માંગરોળ ( કાઠીઆવાડ )ના યુરતક ભંડારમાં આવવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગમે વેચાતાં જોઈએ છીએ. જેઓએ વેચવાનાં હોય તેઓએ નીચેના શિરનાએ પત્ર વ્યવહાર કરવા–જી થવા મળવું. ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. ૬ મરણ સમાધિ પન્ના ૯ મુ, ૨ પુનવણુ, સૂત્ર, ઉપાંગ ૪ થું. ( ૭ બૃહત કુ૯૫ છેઃ બીજું , ૩ મહા પચ્ચખાણ પન્ના ૪ થું'. ૮ જીત કપૂછેદ ચાથુ'. ૪ ચંદ્રવિજય પયન્ના સાતમું. ૯ લઘુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩ જી. મૂળચંદ હીરજી, એકઝીકયુટ૨. અદરજી અભેચંદ, કેટ ફ્રીયરરેડ ન, ૮૫-મુંબઈ. આ માસિક સંબંધી સધળા પત્રવ્યવહાર નીચેના શિરનામે કરવે. શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. બુદ્ધિમભા ઑફિસ, ચગપાળ-અમદાવાહકPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36