Book Title: Bramhan Shraman Dhruvji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ અધ્ય [પ જ્યારે તેમણે હિંદુ યુનિવર્સિટીમાંથી વિદાય લીધી ત્યારે પડિતો કે પ્રોફેસરા, વિદ્યાર્થી એ, કર્માંચારી એ બધાને એવા અનુભવ થયે! કે હવે આવા માણસ યુનિવર્સિટીમાં મળવા સુલભ નથી, મોટા હાદારને ત્યાં ગમે તે માપ્યુસ સરળતાથી જઈ શકતા નથી, પણ ધ્રુવચ્છ વિશે એમ ન હતું. જ્યારે જાઓ ત્યારે એમની બેઠક મુક્તદ્રાર. કાઈ પટાવાળા કે જ નોંù; જનાર સાધારણ વિદ્યાર્થી હોય, પડિત હોય કે પ્રોફેસર હાય. ભારા કાઢી આવ્યા પછી તે લગભગ પાંચેક વર્ષ અહીં રહ્યા. યુનિવર્સિટીમાં અનેક કૉલેજો, અનેક નાની મોટી સંસ્થાઓ અને અનેક વિદ્યાર્થી મંડળો, જાતીય મળે અને સાંપ્રદાયિક મંડળા. જ્યારે ત્યારે મિટિંગોનો પ્રવાહ ચાલતો જ હોય અને હંમેશાં પ્રોફેસરાની કલબમાં તે કાંઈક ને કાંઈક હાય જ. પણ એક દિવસમાં થતી અનેક મિટિંગોમાં પણ ધ્રુવછ તે! હાય જ અને તે મોટે ભાગે પ્રમુખસ્થાને જ હોય, તેમને અનેક વિષયોમાં પ્રસંગાનુરૂપ ખેલવાનું પણ હોય. પરંતુ મેં કદી જોયું કે સાંભળ્યું નથી કે ધ્રુવજી કાંઈ અપ્રસ્તુત ખેલ્યા હોય અગર વધારે પડતું એલી નાખવાના આ યુગના અભૂખરાને વશ થયા હોય. આ બ્રાહ્મણસુલભ વિદ્યાવૃત્તિ અને શ્રમણુસુલભ વિકસિત સંયમત્તિ એ જ ધ્રુવજીની વિશેષતા છે અને તેથી જ તે છ? પઢે પહેાંચ્યા. છેલ્લે તેમની મિલનસાવૃત્તિ વિશે થોડુંક લખી દઉં, કારણ એની વિરુદ્ધ મારે મિથ્યા પૂર્વગ્રહ બંધાયા હતા. જ્યારે તેએ અમદાવાદ આવે ત્યારે પોતાના બધા જ પરિચિતોને મળે અને કાઇ ન મળ્યું હોય તો યથાસંભવ તેમને ત્યાં પહેાંચે. તેઓ ઘણી વાર ભારે ત્યાં બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં અચાનક આવી ચઢે. એકવાર મે કહ્યું, · આપ શા માટે પધાર્યાં ? હું આવવાના જ હતા.' તેમણે કહ્યું, ' અહીં એક મારા પરિચિત મિત્રનાં વિધવા છે. તેમને તે મળવું જ હતું. તે પછી તમને શા માટે તકલીફ આપું ?' મારા કાશી આવ્યા પછી તે મે' એવું જોયેલું કે જ્યારે પણ રજામાં અમદાવાદ હાઇએ ત્યારે તેઓશ્રી ધેર ડેડકિયું કરી જ જાય. હું ૧૯૩૮ માં આપરેશનમાંથી ઊડી અમદાવાદ આવ્યા અને કાંઈક સ્વસ્થ થયેલ ધ્રુવજીને બંગલે જવા નીકળ્યો. રસ્તામાં મને જોઈ કહ્યું કે તમે કયાં જા છે! ? હું જ તમને મળવા આવવાના હતા.' મેં કહ્યુ, હવે આપણે અહી જ મળી લીધું. એટલે તકલીફ્ ન લેશે.' તેમણે કહ્યું, 'ના, હું તે મારા સકલ્પ પ્રમાણે ખીજી વાર તમારે ઘેર જ આવવાને. રસ્તા ઉપર ' ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7