Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 287
________________ આબુ માઉંટમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે આબુ માઉંટમાં પૂ.શ્રી બ્રહ્મચારીજી આબુ માઉંટમાં પૂ.શ્રી બ્રહ્મચારીજીનું રહેઠાણ. પૂ.શ્રી બ્રહ્મચારીજી આબુ રહ્યા ત્યાં સુધી આચારાંગ સૂત્રનું પઠન કર્યું. ભક્તિમાં વચનામૃત શ્રી મોહનભાઈ વાંચતા અને પૂજ્યશ્રી તેના ઉપર વિવેચન કરતા. લગભગ આખા વચનામૃતનું વિવેચન ત્યાં થયું હતું. ત્યાં જંગલમાં એકલા જઈ પૂજ્યશ્રી એકાંતમાં ધ્યાનમાં બિરાજતા અથવા કાઉસગ્ગ મુદ્રામાં ઊભા રહેતા હતા. આશ્રમના ટ્રસ્ટીઓએ પૂજ્યશ્રીને તાર કરી આબુથી આશ્રમ બોલાવ્યા હતા. ૧૮૦

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303