Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 36
________________ - ( ૩૪ ) વિભાસ, પર વિશાલ, પ૩ જગતારણ, ૫૪ અકલંક, પપ અકમક, પ૬ મહાતીર્થ, પ૭ હેમગિરિ, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ, ૬૦ પર્વતરાજા, ૬૧ તિરૂપ, દર વિલાસભદ્ર, ૬૩ સુભદ્ર, ૬૪ અજરામર, ૬પ ક્ષેમંકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણકદ, ૬૮ સહસપત્ર, ૬૯ શિવંકર, ૭૦ કર્મક્ષય,૭૧ તમાકંદ, ૭ર રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહોદય, ૭૬ સુરકાંત, ૭૭ અચળ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ, ૮૧ અભયકંદ, ૮૨ ઉજવળગિરિ, ૮૩ મહાપદ્મ, ૮૪ વિવાનંદ, ૮૫ વિજયભદ્ર, ૮૬ ઈન્દ્રપ્રકાશ, ૮૭ કપદ વાસ, ૮૮ મુક્તિનિકેતન, ૯ કેવળદાયક, ૯૦ ચર્ચગિરિ, ૯૧ અષ્ટોતરશતકૂટ, ૨ સૌંદર્ય, ૯૯ યશેધરા, ૯૪ પ્રીતિમંડન, ૫ કામુકકામ અથવા “ કામદાયી ', ૯૬ સહજાનંદ, ૯૭ મહેન્દ્રધ્વજ, ૯૮ સર્વાર્થસિદ્ધ, ૯ પ્રિયંકર. આ નામો સિવાય શ્રી શત્રુંજયમાહાઓમાં બ્રહ્મગિરિ, નાન્દિગિરિ, શ્રેય:૫૮, પ્રભેપદ, સર્વકામદ, ક્ષિતિમંડળમંડન, સહસાખ્ય, તાપસગિરિ, સ્વર્ગગિરિ, ઉમાશંભુગિરિ, સ્વર્ણગિરિ ઉદયગિરિ અને અબુદગિરિ વિગેરે નામો પણ આપેલાં જણાય છે. વળી ઉપલાં ૯ નામ ઉપરાંત બીજાં ૯ નામ સહિત તેનાં ૧૦૮ નામ પણ અન્યત્ર કહ્યાં છે. યાત્રા કરનારાઓ તેમાંના પ્રત્યેક નામની પ્રતિદિન એક એક નવકારવાળી ગણે અથવા ઉક્ત ૧૦૮ નામનું એક સાથે સ્મરણ કરે. સમાસ.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38