Book Title: Bhimsen Nrup Tatha Kandu Rajani Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ (૩૩ ) ૧૩ જાવડશાહ શેઠે વજાસ્વામીની સહાયથી સંવત્ ૧૦૮ માં કરાવ્યું. ૧૪ શ્રી કુમારપાળ રાજાના વખતમાં બાહડમંત્રીએ ૧૨૧૩ માં કરાવ્યો. ૧૫ સમરાશા ઓસવાળે સંવત્ ૧૩૭૧ માં કરાવ્યું. ૧૬ કરમાશા શેઠે સંવત્ ૧૫૮૭ માં કરાવ્યો. આ મુખ્ય ઉદ્ધારની વાત છે. તે સિવાય શત્રુંજયકપમાં કહ્યા મુજબ અત્ર અસંખ્ય ઉદ્ધાર, અસંખ્ય ચેત્યા અને અસંખ્ય પ્રતિમાઓ કરાવવામાં આવેલ છે. એ બધે આ ઉત્તમ ગિરિરાજને જ પ્રભાવ જાણ. પ્રતિદિન જાપવડે સ્મરણ કરવા યોગ્ય આ તીર્થ ધિરાજના અનેક ઉત્તમ નામની યાદી. ૧ શત્રુંજય, ૨ બાહુબલિ, ૩ મરુદેવ, પુંડરીકગિરિ, ૫ રેવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ, ૮ ભગીરથ, ૯ સિદ્ધક્ષેત્ર, ૧૦ સહસ્ત્રકમલ, ૧૧ મુકિતનિલય, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટગિરિ, ૧૪ ઢક, ૧૫ કડીનિવાસ, ૧૬ કદંબગિરિ, ૧૭ લેહિત્ય, ૧૮ તાલધ્વજ, ૧૯ પુણ્યરાશિ, ૨૦ મહાબલ, ૨૧ દ્રઢશક્તિ, રર શતપત્ર, ર૩ વિજયાનંદ, ૨૪ ભદ્રકર, ૨૫મહાપીઠ, ર૬ સુરગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનંદ, ૨૯ કર્મસૂડણ, ૩૦ કૈલાસ, ૩૧ પુષ્પદંત, ૩ર જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ, ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાશય, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ, ૪ર દુઃખહર, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકત, ૪૫ મેરુમહીધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંદઘર, ૪૮ પુણ્યકંદ, ૪૯ જ્યાનંદ, ૫૦ પાતાલમૂલ, પ૧

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38