Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 5
________________ વિસ્તારીને પણ અમેએ અમારા પ્રાણપ્રેરક પૃદ્મશ્રીનોસૂચનાથી આ પુનિત કાર્યના ભાગીદાર બન્યા છીએ ! આ ઉત્તમકાને લાલ અમેાને મળ્યેા છે તેમાં પુ. ઉપાધ્યાય શ્રી ધસાગરજી મ. ના શિષ્ય પૂ. ૫ શ્રી. મુનિ અભયસાગરજી મ. શ્રી એ ખૂબ ખ`તભરી મહેન્તી અનેક પ્રાચીન લડારામાંથી જૂની હસ્તલિખિત પ્રતે ભેગી કરી પાઠ-ભેદો તપાસી યાગ્ય પાઠ નક્કી કરી કઠણ શબ્દોના અર્થ લખત્રા પૂર્વક વિશિષ્ટ રીતે સપાદન કરી આપ્યું, તેને અવિસ્મરણીય કાળા છે. અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે આવા વિશિષ્ટ પ્રાચીન સ્તવન–ચે વીશીએમાં બહેાળા જથ્થારૂપ આ પુસ્તકના બંને ભાગ પ્રકાશિત કરી શકવા ભાગ્યશાળી બન્યા છીએ. શ્રેયા િમૃદુ-નિદાન કહેતીની ચરિતા'તા અમાને અમારા કામાં ડગલે ને પગલે થવા પામી છે. પ્રસ્તુત–પુસ્તકના પ્રકાશનમાં કાગળની તંગી, પ્રેસવાળાની કનડગતા છતાં ધર્મપ્રેમી પં. શ્રી રતિલાલ દેાશી (પ્રધાનાધ્યાપકશ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ) તથા ધમ પ્રેમી શ્રી આબુલાલ કેશવલાલ શાહ (૧૧, નગરશેઠ, મારકેટ, રતનપેાળ, અમદાવાદ )ના તનતોડભર્યા પ્રયાસ અને જાત દેખરેખથી આ પ્રકાશન ઝડપથી અને સરળ બની શકયુ' છે. ૫૧ ફર્માના આ ગ્રંથના ખૂબ વ્યવસ્થિત રીતે છાપકામ બદલ આ બન્ને મહાનુભાવાના ધર્મપ્રેમની અભિનદના કરીએ છીએ ! વધુમાં આ ગ્રંથના પ્રકાશન અંગે ઉદારતાથી આર્થિક લાભ લેનાર શ્રી સથે તથા સગૃહસ્થાના ધમ પ્રેમની અનુમોદના સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 864