________________
(૩૩) શ્રી ભાણચંદ્રજી મ. કૃત સ્તવન ચાવિશી
અત્યંત ઉચ્ચકેટિના ભક્તિયોગની રજૂઆતવાળી આ વિશ બાળ-મધ્યમ અને બુધજીને સંતોષ આપે તેવી સુરમ્ય શૈલિમાં રચાએલ છે.
જેમાં અનેક વિશિષ્ટતાઓ સમાએલી છે. જે નીચેના સ્તવને. જોતાં માલુમ પડે તેમ છે. * શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન પ્રભુએ ભાખેલ ધર્મની અધિ
તીય મહત્તા. ! * શ્રી સુમતિનાથ , , પ્રભુના અદ્ભુત લકત્તર-રૂપને.
મહિમા. - શ્રી સુપાર્શ્વનાથ ,, ,, ભક્તિયોગ-વાસનાનું વર્ણન. * શ્રી ચંદ્રપ્રભ , , અરિહંત-પ્રભુજીના ચાર અતિ
શોનું વર્ણન. * શ્રી વાસુપૂજ્ય
પ્રભુ–નામસ્મરણની વિશિષ્ટ
મહેતા. શ્રી અનંતનાથ ,, શ્રી તીર્થંકર પરમાત્માની લે
ત્તર રૂપ–કાંતિનું શાસ્ત્રીય વર્ણન * શ્રી શાંતિનાથ
પ્રભુજી સામે અંતરવ્યથાનું
વર્ણન. * શ્રી અરનાથ
પ્રભુજીના જન્મ કલ્યાણકનું
વર્ણન. * શ્રી મલ્લિનાથ , , લાંછનનું અદ્ભત રહસ્ય * શ્રી નમિનાથ
= = (૩૪) શ્રી ખુશાલમુનિકૃત સ્તવન ચાવિશી
શાસ્ત્રજ્ઞ અને અધ્યાત્મમાર્ગના મર્મજ્ઞ શ્રી ખુશાલમુનિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org