________________
૧૯
ઉમટેલા ભક્તિયોગના સુ-મધુર શબ્દોની ઝમકવાળી માત્ર પાંચ ગાથાના સ્તવનેાની વિવિધ દેશી રાગેામાં અનેલી છે.
એકંદરે ખાળ વાપયેાગી નાની ચાવિશી છે. (૩૦) શ્રો વિનીતવિજયજી મ. કૃત સ્તવન-ધાવિશો બાળભાગ્ય પદાર્થો સાથે યાગ—શાસ્ત્રીય પદાર્થોની ભવ્ય રજુઆતવાળી આ ચાવિશી પ્રાયઃ પાંચ ગાથાના સ્તવનેની એકંદર મધ્યમ બુદ્ધિના ભાવિક છવાના ભાવાલ્લાસને વધારનારી છે. (૩૧) શ્રી અમૃતવિજયજી મ. કૃત સ્તવન-ચાવિશી
અત્યંત ગંભીર ભાવાને સ્પવા સાથે ભક્તિયોગના મિશ્રણને વધુ વ્યવસ્થિત રીતે વિકસાવનાર વિશિષ્ટ ભક્તિપ્રધાન શબ્દગૂંથણીવાળા આ ચેવિશી પ્રાચીન-મારવાડી દેશી ભાષાના શબ્દોવાળી કયાંક આગમિક-પદાર્થાના ઝમકારાવાળી ખૂબ જ સરળ ભાષામાં શ્રી વીતરાગ પરમાત્માના સ્વરૂપનુ નિદર્શન કરાવે છે.
એકદર મધ્યમમુદ્ધિવાળા જીવાને હિતકર આ ચાવિશી છે. (૩૨) શ્રી પ્રમાદ્રસાગરજી મ. કૃત સ્તવન ચાવિશી
આ ચાવિશીમાં શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ અદ્ભુત જીવનચરિત્રની જાણકારી બાળવાને થાય તે આશયથી નીચે મુજબના વિશિષ્ટ તેર મેલેની ફૂલ-ગુ ંથણી ભવ્ય રીતે કરવામાં આવી છે.
૮
૨
૩
નામ
લગ્ન જન્મનગરી
૪
માતા
૫ પિતા
'આયુ છ ઉંચાઈ
Jain Education International
શરીરવ ગણધર સંખ્યા
૧૦
સાધુ સંખ્યા ૧૧ સાધ્વી સખ્યા
૧૨ યક્ષ
૧૩
યક્ષિણી
For Private & Personal Use Only
www.jainelibrary.org