SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ઉમટેલા ભક્તિયોગના સુ-મધુર શબ્દોની ઝમકવાળી માત્ર પાંચ ગાથાના સ્તવનેાની વિવિધ દેશી રાગેામાં અનેલી છે. એકંદરે ખાળ વાપયેાગી નાની ચાવિશી છે. (૩૦) શ્રો વિનીતવિજયજી મ. કૃત સ્તવન-ધાવિશો બાળભાગ્ય પદાર્થો સાથે યાગ—શાસ્ત્રીય પદાર્થોની ભવ્ય રજુઆતવાળી આ ચાવિશી પ્રાયઃ પાંચ ગાથાના સ્તવનેની એકંદર મધ્યમ બુદ્ધિના ભાવિક છવાના ભાવાલ્લાસને વધારનારી છે. (૩૧) શ્રી અમૃતવિજયજી મ. કૃત સ્તવન-ચાવિશી અત્યંત ગંભીર ભાવાને સ્પવા સાથે ભક્તિયોગના મિશ્રણને વધુ વ્યવસ્થિત રીતે વિકસાવનાર વિશિષ્ટ ભક્તિપ્રધાન શબ્દગૂંથણીવાળા આ ચેવિશી પ્રાચીન-મારવાડી દેશી ભાષાના શબ્દોવાળી કયાંક આગમિક-પદાર્થાના ઝમકારાવાળી ખૂબ જ સરળ ભાષામાં શ્રી વીતરાગ પરમાત્માના સ્વરૂપનુ નિદર્શન કરાવે છે. એકદર મધ્યમમુદ્ધિવાળા જીવાને હિતકર આ ચાવિશી છે. (૩૨) શ્રી પ્રમાદ્રસાગરજી મ. કૃત સ્તવન ચાવિશી આ ચાવિશીમાં શ્રી તીર્થંકર પરમાત્માના વિશિષ્ટ અદ્ભુત જીવનચરિત્રની જાણકારી બાળવાને થાય તે આશયથી નીચે મુજબના વિશિષ્ટ તેર મેલેની ફૂલ-ગુ ંથણી ભવ્ય રીતે કરવામાં આવી છે. ૮ ૨ ૩ નામ લગ્ન જન્મનગરી ૪ માતા ૫ પિતા 'આયુ છ ઉંચાઈ Jain Education International શરીરવ ગણધર સંખ્યા ૧૦ સાધુ સંખ્યા ૧૧ સાધ્વી સખ્યા ૧૨ યક્ષ ૧૩ યક્ષિણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy