________________
- શ્રીfધર્મનાથ
, , બાર પર્ષદા સંબંધી વિચાર. * શ્રી શાંતિનાથ , , શ્રી આનંદઘનજી મ.ના
શ્રી સુપાર્શ્વનાથપ્રભુના સ્તવનની યાદ અપાવે તેવા શ્રી તીર્થકર–પરમાત્માના ગુણ–જન્ય યથાર્થ વિવિધ
નામે. * શ્રી કુંથુનાથ ,, , પંચ-સમવાય-વિચારની ગુંથણી. * શ્રી અરનાથ પ્રભુ સ્તવન “દર્શન – પદાર્થની વિવિધ રીતે
વિચારણું. * શ્રી મલ્લિનાથ ,, ,, ચાર નિક્ષેપાની વિચારણા. * શ્રી નેમિનાથ , ,
પ્રભુજીના અદ્ભુત ગુણોના વર્ણન સાથે દ્રવ્ય-ભાવપૂજાનું શાસ્ત્રીય
સ્વરૂ૫. * શ્રી મહાવીર પ્રભુ , પ્રભુજીના અદ્ભુત ભાવવાહી અર્થ
ગંભીર–બિરૂદનું વર્ણન. (૨૮) શ્રી કીર્તિ વિમલજી મ. કૃત સ્તવન-વિશી
બાળજને ઉપયોગી ભક્તિરસપષક સહજભાવે શ્રી વીતરાગપ્રભુના ઉદાત્ત સ્વરૂપને ઓળખી શકાય તેવી સ્વરસવાહી-શૈલીમાં બનેલા પાંચથી સાત ગાથાના સ્તવનની આ ચોવીશી ખૂબ જ પ્રાસાદિક છે.
વળી આમાં અવારનવાર પૂ. શ્રી તીર્થકર ભગવંતનાં નામ, પિતા, માતા, જન્મનગરી, લંછન, શાસનયક્ષ–યક્ષિણી વિગેરે બોલેને પણ ગુંથવામાં આવ્યા છે.
આખી ચોવીશી લગભગ મહત્ત્વની છે. (૨૯) શ્રી દાનવિમલજી મ, કૃત સ્તવન-ચોવિશી
આ ચોવીશી પણ બાળજીવોપયોગી સરળ ભાવવાહી અંતરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org