________________
૧૭
* શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન - પ્રભુદર્શનની અપૂર્વ
મહત્તા (વિવિધ ઉપમાઓથી) (૨૭) શ્રી વિજયલક્ષ્મી સૂરિજી મ. કૃત સ્તવન ચોવિશી
ધ્યાનયોગ અને શાસ્ત્રીયતના રહસ્યના જાણકાર પૂ. આ શ્રી વિજયેલક્ષ્મી સૂરિજી મ. શ્રી એ વિશિષ્ટ આધ્યાત્મિક તત્વ, દાર્શનિક વિચાર, નયવાદની ગહન વાત, વડૂ દ્રવ્યનું ચિંતન, ગુણ, સ્વભાવ, પર્યાયની તાત્ત્વિક, વાત, પંચસમવાયની વાત, ચાર નિક્ષેપ આદિ અતિ વિશિષ્ટ પદાર્થોના સંકલનરૂપે આ ચોવિશી અ ભુત બનાવી છે,
જેનાં વિશિષ્ટ સ્તવને નીચે મુજબ છે, * શ્રી સંભવનાથ પ્રભુ સ્તવન આધ્યાત્મિક તવ વિચાર * શ્રી સુમતિનાથ , , પ્રભુ સાથે આપણું વિષમ
તુલનારૂપે આત્મગહ, - શ્રી પદ્મપ્રભ ,, , પડદર્શન–વિચારની અદ્ભુત
ગુંથણી. શ્રી સુપાર્શ્વનાથ , , , સાત નયના સ્વરૂપને સરળ
વિચાર. ક શ્રી ચંદ્રપ્રભ
, આઠ કર્મના ક્ષયથી ઉપજતા.
આત્મ—ગુણેને વિચાર. * શ્રી શીતલનાથ , , જદ્રવ્ય–વિચારની સુંદર
ધટના.
* શ્રી શ્રેયાંસનાથ
શ્રી વાસુપૂજ્ય
,, ,, ગુણ-પર્યાયની વિચારણા.. , , શ્રી તીર્થકર–પરમાત્માના
અદ્ભુત રૂપનું શાસ્ત્રીય વર્ણન ,, ,, શ્રી જિનવાણીનું માર્મિક
વર્ણન.
શ્રી અનંતનાથ
-
સી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org