________________
આનાં વિશિષ્ટ સ્તવન – 5 શ્રી ગષભદેવ પ્રભુ સ્તવન-સિદસ્વરૂપ વર્ણન. * શ્રી અજિતનાથ , , સ્વરૂપ–સત્તાનું વિશિષ્ટ વર્ણન છેશ્રી અભિનંદન , , શ્રી વિતરાગ–પ્રભુની વાણીની
અદ્ભુતતાનું માર્મિક વર્ણન * શ્રી સુપાર્શ્વનાથ ,, ,, આમાં નીચે મુજબ કલ્યાણ
મંદિરના કાવ્યનું રૂપાંતર છે. સ્તવનની ગાથા
–કલ્યાણ મંદિરનું કાવ્ય
૧૦
૪-૫
૧૬ ૬–૭ * શ્રી ચંદ્રપ્રભ , , આખું સ્તવન જ્ઞાનસારના
પ્રથમ પૂર્ણાષ્ટકનું રૂપાંતર છે. * શ્રી શીતલનાથ ,, , સિદ્ધના સુખનું તાત્વિક વર્ણન. * શ્રી અનંતનાથ ,, ,, તીર્થંકરપ્રભુના ગુણેની
અનંતતાનું રોમાંચક વર્ણન. * શ્રી શાંતિનાથ ,, ,, શ્રી સિદ્ધ ભગવંતના ૩૧
ગુણેનું વર્ણન. * શ્રી અરનાથ ,, ,, અંતરંગ શત્રુઓનું વર્ણન.
સ્તવનકારની ગુરૂ પટ્ટાવલીનું
વર્ણન. શ્રી મલ્લિનાથ ,, ,, દ્રવ્ય-ગુણ–પર્યાયની તાત્વિક
વ્યાખ્યા. * શ્રી નેમિનાથ ,, .. શ્રી વીતરાગ પ્રભુના વિરોધા
ભાસી ગુણોનું વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org