________________
1 શ્રી નમિનાથ ,, ,, વર્તમાન આત્મદશાનું વર્ણન. (૨૩) શ્રી ન્યાયસાગરજી મ. કૃત સ્તવન ચેવિશી,
પૂ. ન્યાયસાગરજી મ. શ્રીએ શબ્દ-રચનાની દષ્ટિએ અટપટા શબ્દોવાળી રચનારૂપે બનાવેલ આ વિશી ખૂબજ ભાવગંભીર છે.
આનાં વિશિષ્ટ સ્તવનજ શ્રી સંભવનાથ જિન સ્તવન મનમંદિરમાં ભાવપૂજાનંદ
અભુત સ્વરૂપ. * શ્રી સુવિધિનાથ ,, , શ્રી તીર્થંકર પરમાત્માનું નય
- સાપેક્ષરૂપે સર્વદેવમયપણું. * શ્રી વિમલનાથ , , ભાવ પૂજાનું સંક્ષિપ્ત સ્વરૂપ * શ્રી ધર્મનાથ ,, ,, ધર્મ શબ્દના ચાર નિક્ષેપાનું
વર્ણન લાંછન રહસ્ય ગર્ભિત (૪) શ્રી ન્યાયસાગરજી મ. કૃત સ્તવન ચેવિશી (બીજ)
વર્તમાન કાળે ઉપલબ્ધ સઘળી વિશી એમાં આ ચાવિશી પ્રભુજીના લાંછનોના આધ્યાત્મિક રહસ્યને સમજાવનાર તરીકે ખૂબજ મહત્વની છે.
એ અપેક્ષાએ આ ચોવિસી ખૂબ અગત્યની છે. (૨૫) શ્રી પદ્મવિજયજી મ. કૃત સ્તવન ચોવિસી (પહેલી)
આ વિશીની અપૂર્વ વિશિષ્ટતા એ છેકે–પ્રભુજીના પાંચ કલ્યાણકની તિથિઓ, શરીરને વર્ણ, અને આયુ આ ત્રણ બાબતે માત્ર પાંચ ગાથાના દરેક સ્તવનમાં સંક્ષેપમાંજ
સરળ ગુંથી છે. (૨૬) શ્રી પદ્મવિજયજી મ. કૃત સ્તવન ચોવિશી (બીજી)
આ વિશી આધ્યાત્મિક શૈલિએ ગૂઢ ભાવભર્યા શબ્દોની ફૂલ ગુંથણવાળી અત્યંત સુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org