Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 4
________________ ત્ર કા શ કી ય દેવ-ગુરૂકૃપાએ પ્રાચીન–પૂર્વાચાયકૃત તીર્થંકર–પરમાત્માના સ્તવનાની ચાવિશીના સંગ્રહું સ્વરૂપ પ્રસ્તુત-પુસ્તકનું પ્રકાશન કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. કેમ કે સં. ૨૦૩૪માં ૩૧ ચેાવિશાઓના સંગ્રહરૂપે પ્રથમ ભાગ પ્રકાશિત કરવા અમે ભાગ્યશાલી બનેલા, ત્યાર પછી બીજી ૨૯ ચોવિસીએના સંગ્રહરૂપ આ બીજો ભાગ પણ ૧૪ વર્ષ લગભગના ગાળામાં પ્રેસની કાગળની ઘણી હાડમારી છતાં પ્રકાશિત કરી શકીએ છીએ ! અમારી સંસ્થા આપણા જીવન-પ્રાણ સમા આગમાને પ્રાચીન પતિએ લહીયાઓ પાસે ટીકા સહિત દેશ-કાશ્મીરી કાગળા પર લખાવવા?પે શ્રુતજ્ઞાનનાં પ્રાચીન વારસાને જાળવવાનું પુણ્યકા કરવા સાકાર બની છે. તેમાં અમારી સસ્થાના પ્રાણપ્રેરક પૂ. આગમાહારક આગમજ્યોતિધર આચાર્ય દેવશ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી સૂર્યોંદયસાગરજી મ. શ્રીમ. શ્રીની પ્રેરણા મુખ્ય છે. તેથી તેઓની પ્રેરણાથી આગા લખાવવા ઉપરાંત બીજા પણ તાત્ત્વિક-પ્રાચીન સાહિત્યના સુરક્ષાના કાર્યમાં અમે લાભ લઈએ છીએ. એથી પ્રાચીન સ્તવનાની ચાવિશીના સંગ્રહ માત્ર જૂજ નકલે તે પણ કબાટમાં કયાંય આડીઅવળી પડી રહેવાની સ્થિતિમાં વિનાશેાન્મુખ બની રહેવા પામે તે સ્થિતિમાંથી સ્તવન ચાવિશીએ ના વિશાળ–સંગ્રહને ઉગારવા અમારી કાર્યશક્તિક્ષેત્રની સીમાએ થોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 864